કચ્છના દરિયામાં પાકિસ્તનના ભાંગફોડીયાઓએ કર્યું કઈક એવું જે સાંભળી તમારા રુવાડા ઉભા થય જાશે…

17

ભારત પાકિસ્તાનની દરિયાની સીમા ઉપર પાકિસ્તાની ભાંગફોડીયાઓએ એક નકામી પ્રવૃતિ કરી હતી.ગુજરાતના કચ્છના દરિયા વચ્ચે પાકિસ્તાની ભાંગફોડીયાઓએ બે ભારતીય બોટને લુટી લીધી હતી.રીપોર્ટ મુજબ ભારત-પાકિસ્તાનની દરિયાઈ સીમા ઉપર અત્યારે ભારે તણાવનો માહોલ છે.ઇન્ડિયન નેવી અને BSF બને સંપૂર્ણપણે ચેતાવણી ઉપર છે.આ વચ્ચે પાકિસ્તાનના ગેરકાયદેસર તત્વો ભારતીય માછીમારોને નિશાન બનાવે છે.

બતાવી દઈએ કે માછીમારો માછલી પકડવા માટે દરિયામાં જાઈ ત્યાર પછી 15 થી 20 દિવસ પછી પાછા કિનારે આવે છે.26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં ભારતની એરસ્ટ્રાઈક પછી માછીમારોને ચેતવણી આપવામાં આવી હતી કે માછલી પકડવા માટે દરિયાની સીમાથી બહુ દુર ન જાય.પરંતુ ઘણા માછીમારો ભારતીય એજન્સીઓની આ ચેતવણીને નજરઅંદાજ કરીને બહુ દુર નકળી ગયા હતા.મળેલા રીપોર્ટ મુજબ કચ્છની દરિયાઈ સીમાં ઉપર પાકિસ્તાનની સ્પીડ બોટ પર આવેલા ભાંગફોડીયાઓએ ભારતીય માછીમારોને લુટી લીધા હતા.તમણે માછીમારોને માર મારીને તેમનો સમાન પણ લુટી લીધો હતો.સુરક્ષા એજન્સીઓ આ ભાંગફોડીયાઓના સ્થળને ગોતવાના પ્રયત્ન કરી રહી છે.આ ઘટના પછી BSF અને બીજી ઘણી સુરક્ષા એજન્સીઓ દરિયામાં પેટ્રોલિંગ કરી રહી છે.

પુલવામાં થયેલા હુમલાના જવાબમાં ભારતે કરેલી બલાકોટ એરસ્ટ્રાઈક પછી બને દેશો વચ્ચે તાણ ચરમ સીમાએ છે.5 માર્ચે પાકિસ્તાને દાવો કર્યો હતો કે પાકિસ્તાને પોતાની દરિયાઈ સીમા ઘુસી રહેલી ભારતીય સબમરીનને રોકી હતી.પાકિસ્તાની નેવીએ આ ઘટનાનો એક વીડિઓ પણ શેર કર્યો હતો.પરંતુ પછી ભારતીય સબમરીનની પાકિસ્તાની દરિયાઈ સીમાંમાં ઘૂસવાની વાતને ખોટી કહી હતી. સંરક્ષણ નિષ્ણાતોએ કહયું કે ભારતે પોતાની સીમા ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું નથી.ભારતનું કહેવું છે કે જે ક્ષેત્રમાં ભારતીય સબમરીન હતી તે ભારતનું દરિયાઈ ક્ષેત્ર હતું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment