કરોડપતિ બનવા માંગો છો? તો ભગવાન શ્રી કૃષ્ણની લો આ 4 ટીપ્સ

684

શ્રી કૃષ્ણની શીખવાડેલી આ પાંચ વાતો આજના યુવાનો માટે ઘણી મહત્વપૂર્ણ છે. આ એવી પાંચ વાતો છે જેને દરેક યુવાન ઉદ્યોગ સાહસિક ભગવાન કૃષ્ણથી શીખીને પોતાના જીવન અને ધંધાને સફળ બનાવી શકે છે. ચાલો જાણીએ કઈ છે એ પાંચ વાતો.

કૃષ્ણ-સુદામા જેવી દોસ્તી

જો કોઈ બીજ્નેસમેન એક સારો-સાચો મિત્ર ગોતી લે તો એના બીજ્નેસને ફાયદો થવાની આશા બે ગણી થઇ જાય છે. મિત્ર પાસેથી મળેલ સૂચન અને મદદ એણે એક સફળ બીજ્નેસમેન બનાવવામાં એની મદદ કરશે. પરંતુ એક શરતે એ ખુદ પણ સારા મિત્રની ભૂમિકાને ઈમાનદારીથી નિભાવે. કૃષ્ણ અને સુદામાની જેમ સારા મિત્ર એજ હોય છે જે કઠીન પરિસ્થિતિમાં પણ એકબીજાનો સાથ આપે છે.

ધંધાના ગુણોમાં માસ્ટર

કૃષ્ણ એક શિક્ષક, એક કલાકાર, એક યોદ્ધા, એક ઉપદેશક, જ્ઞાનનો સાગર, એક શિક્ષર્થી અને એક સાચા પ્રેમી હતા. યાદ રાખજો એક સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે તમારે પણ ધંધા સાથે જોડાયેલા બધા ગુણોમાં માહિર હોવું જરૂરી છે. તેથી કોઈપણ વ્યક્તિ તમારી સાથે છેતરપીંડી ન કરી શકે.

સારો કોમ્યુનીકેટર

શ્રીકૃષ્ણ બાળપણથી જ એક સારા સ્પીકર હતા. લોકો એમની વાતો સાંભળવા માટે હમેશાં આતુર રહેતા હતા. પોતાના ક્લાઈન્ટસ સુધી પોતાની વાત પહોચાડવા માટે દરેક ધંધાર્થીને એક સારો કોમ્યુનીકેટર હોવો જોઈએ. તેથી તે પોતાની વસ્તુને ખરીદવા માટે બીજાને મનાવી શકે.

કર્મ સર્વસ્વ છે

કર્મમાં વિશ્વાસ કરીને દરેક બીજ્નેસમેને કૃષ્ણના આ શ્લોકને યાદ રાખવો જોઈએ. कर्मण्ये वाधिकारस्ते माँ फलेषु कदाचन, माँ कर्मफलहेतुर्भू: मांते संडगोस्त्त्व कर्मणि… આ શ્લોક પર્યાપ્ત છે આ સમજવા માટે મનુષ્યને વ્યર્થની ચિંતાઓ ભૂલીને ખાલી પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર

Leave a comment