કૈટરીના સલમાન સાથે નહિ પણ પાર્ટીમાં નજર આવી આ એકટર સાથે, બંને વચ્ચે નજર આવ્યું સારું બોન્ડિંગ

31

સલમાન ખાન અને કૈટરીના કૈફ સ્ટાર ફિલ્મ ‘ભારત’ની આખી ટીમ હાલમાં જ પાર્ટી કરતી દેખાઈ. આ પાર્ટીમાં બધા સેલિબ્રિટીનો ગ્લૈમરસ લુક જોવાલાયક હતો. પાર્ટીમાં કૈટરીના અને કોમેડિયન સુનીલ ગ્રોવરની ઘણી સારી બોન્ડિંગ જોવા મળી.

આ સમયે સલમાન ખાન પણ દબંગ સ્ટાઇલમાં જોવા મળ્યા. એમણે લાઈટ બ્લૂ ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું જેમાં તે ઘણા હૈડસમ લાગી રહ્યા છે.

કૈટરીના કૈફની બહેન ઈશાબેલ પણ આ પાર્ટીમાં શામેલ થઇ. ઈશાએ વ્હાઈટ ક્રોપ ટોપ અને બ્લેક પ્લાજોમાં ઈશાબેલ ગ્લૈમરસ લાગી રહી છે.

પાર્ટીમાં દિશા પાટની પણ દેખાઈ. તેણી સલમાન ખાનની મૂવી ‘ભારત’ માં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે.

પાર્ટીમાં તબ્બૂ પણ દેખાઈ. આની પહેલા તેણી ‘અંધાધુન’ મુવીમાં પણ દેખાઈ ગઈ છે. તેમજ પાર્ટીમાં ભૂમિ પેડનેકર પણ નજર આવી.

એક્ટર્સ કરિશ્મા તન્નાએ પણ સિતારાઓની આ પાર્ટીમાં શામેલ થઇ. આ દરમ્યાન એમનો કૈજુઅલ લુક જોવા મળ્યો. તેમજ પાર્ટીમાં આવેલ જૈકી શ્રોફનો આ અંદાજ જોવાલાયક હતો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment