તરબૂચમાં છે વિટામીન સી, જાણો કેવી રીતે ઓછી કરે છે કેસરની કમી…

12

તરબૂચની એક સ્લાઈસમાં ૮૬ કેલેરીની શક્તિ હોય છે. જેમાં ૪% ચરબી, ૮૯% કાર્બોહાઈડ્રેટ અને ૭% પ્રોટીન હોય છે. વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર તરબૂચ શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવા સાથે ઠંડક પહોંચાડે છે. આમાં રહેલ વિટામીન સી કેન્સરનું કારણ બનનાર ફ્રી રેડિકલ્સ સાથે લડે છે.

ડાઈટિંગ કરી રહ્યા છો તો ખાતા પહેલા આને સલાડ સ્વરૂપે લઇ શકાય છે. આનાથી ભૂખ ઓછી લાગશે અને જરૂરી તત્વોની કમી પણ નહિ થશે. તરબૂચનું જ્યુસ પીવાને બદલે આને નાના નાના ટુકડાઓ કરીને ખાઓ. આ શરીરમાં ફાઈબરની જરૂરીયાતને પૂર્ણ કરે છે.

આને સવારે ખાલી પેટે ખાવાથી શરીરમાં ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે. આને ખાધા પછી તરત જ પાણી ન પીઓ કેમ કે પહેલા જ પાણી ખુબ જ માત્રામાં રહેલું હોય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment