ખેતરમાં ઉગી આવી પહાડ ઝેવડી મોટી કોબી,ફોટાઓ જોઇને આ કોબી જોવા માટે લાગી લાંબી લાઈનો…

16

બ્રિટનના એક 75 વર્ષના ખેડૂતે 30 કિલોની કોબી ઉગાડીને કરી દીધા બધાને હેરાન. અત્યારે આ કોબીનાં ફોટાઓ સોસીયલ મીડિયા ઉપર બહુ શેર થઇ રહયા છે જેને જોઇને આખી દુનિયા થઇ ગઈ હેરાન.આ ખેડૂતનું નામ ઈયાન છે.ઈયાને ઉગાડેલી આ કોબીનું પ્રદર્સન નોર્થ યોર્કશાયરના હેરોગેટ ઓટ્મ્ન ફલ્વાર શો માં કર્યું હતું.

પછી આ કોબીનાં લીધે તેમને પુરસ્કાર પણ આપવામાં અવિયું હતું.શો માં આવેલા લોકોએ આ ખેડૂતને ઘણી શાબાશી આપી હતી.ખેડૂત ઈયાનને ભારી-ભરખમ શાકભાજી ઉગાડવામાં મહારત હાસિલ છે.એં પહેલા પણ પોતાના હાથનો કમાલ દેખાડી ચૂકયા છે.એં ઘણા કિલોની શાકભાજી ઉગાડી ચૂકયા છે.

એંના પછી નોર્થ યોર્કશાયરના હેરોગેટ ઓટ્મ્ન ફલ્વાર શોનું યોજના કરવામાં અવિયું હતું.આ શો દરમિયાન ઈયાને 30 કિલો વજનની કોબી પ્રદર્સનમાં મુકી હતી.શોમાં આવેલા લોકોએ ઈયાનના આ જાદુની બહુ તારીફ કરી હતી.ઈયાનનું કહેવું છે કે એને આ કોબી પ્રકૃતિક રૂપ થી ઉગાડી હતી.આ કોબીને ઉગાળવામાં એમને ઘણો સમય લાગીયો હતો.ઈયાને કહયું કે અત્યારે તે કોબીજ નહિ પણ બીજી ઘણી શાકભાજી ઉગાડી રહયા છે.જે બધાથી અલગ અને સવથી ભારે હશે.સવથી ભારે કોબી ઉગાડવાનનો રેકોડ અમેરિકાના સ્કોટ રોબના નામે છે.આ કોબીનો વજન 62 કીલોગ્રામ હતો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment