ખોટા પાકિસ્તાનનું સત્ય આવીયું સામે, જુવો ભારતે તોડી પડેલ F-16 વિમાનનો સ્ક્રેપ…

15

આ વિમાનને ભારતીય વાયુ સેનાના મીગ-21 વિમાને તોડી પડીયું હતું.અને ભારત સરકારે પણ પાકિસ્તાનના વિમાનને તોડી પડવાની ખબરની પુષ્ટી કરી હતી.પરંતુ પાકિસ્તાન હજુ પણ આ ખાબેરને ખોટી કહી રહિયુ છે.

ભારતીય સીમા મા ઘુસી ગયેલા પાકિસ્તાની વિમાન F-16 જેને ભારતે તોડી પડયું હતું તેનો સ્ક્રેપ POK માથી મળી આવીયો છે.આ વિમાનને ભારતીય વાયુ સેનાના મીગ-21 વિમાને તોડી પડયું હતું.અને ભારત સરકારે પણ પાકિસ્તાનના વિમાનને તોડી પડવાની પુષ્ટી કરી હતી.પરંતુ પાકિસ્તાન હજુ પણ આ વાતને નકારી રહ્યું છે.પરંતુ સાચુ તો એ છે કે પાકિસ્તાન જે સ્ક્રેપને ભારતીય વિમાન હોવાનો દાવો કરી રહયું છે તે GE F110 એન્જીન છે. જે F-16 વિમાનમા લગાવામા આવે છે.

આ પરથી એ સાબિત થાય છે કે પાકિસ્તાન ખોટું બોલી રહયું છે અને સ્ક્રેપ F-16 વિમાનનોજ છે જેને ભારતે તોડી પાડયું હતું.અને જાણી લ્યોકે F-16 લડાકુ વિમાન પાકિસ્તાની વાયુ સેનાનોજ ભાગ છે જેને પાકિસ્તાને અમેરિકા પાસેથી લીધુ હતું.

હેરાનીની વાતતો એ છે કે કાલે પાકિસ્તાનને એવો દાવો કરિયો હતો કે પાકિસ્તાને ભારતના બે વિમાન તોડી પાડીયા હતા.પરંતુ પછી પાકિસ્તાન પોતાની વાત પરથી ફરી ગયું હતું.બીજું તૂટી પડેલું વિમાન ભારતનું નહિ પણ પાકિસ્તાનનુ જ હતું.જેનો સ્ક્રેપ આજે સામે આવીયો હતો.

ભારતીય વાયું સેનાએ કરી પુષ્ટી

અહિયાં સુધી તો ભારતીય વાયુસેના એ પણ F-16 વિમાનના મળેલા  સ્ક્રેપની પુષ્ટી કરી હતી.ભારતીય વાયુસેના એ F-16 વિમાન ના એન્જીનના થોડા ફોટાઓ જાહેર કરીયા હતા જે તૂટેલે વિમાનના સ્ક્રેપથી મલી આવે છે.સ્ક્રેપની પાસે પાકિસ્તાની ઓફીસર પણ ઉભા જોવા મળે છે જે નોર્થન લાઈટ ઇન્ફ્રેટ્રી ના છે.

પાકિસ્તાની મીડિયાનું જૂઠ પણ બેનકાબ

સ્ક્રેપના આ ફોટાઓને પાકિસ્તાની મીડિયાએ બતાવીને કહયું હતું કે આ વિમાન ભારતનું છે.પરંતુ હવે તેનું જુઠ બેનકાબ થઇ ગયું છે.ભારતીય વાયુ સેનાએ આ સ્ક્રેપ F-16 વિમાનનો છે તે કન્ફર્મ કર્યું છે.ઘણી પાકિસ્તાની ન્યુઝ ચેનલોએ પણ આ ફોટાઓ બતાવીયા હતા .

એક ખોટા પર બીજું ખોટું બોલતું રહયું પાકિસ્તાન

પાકિસ્તાન પોતાની હારને છુપાવા માટે બોલતું રહયું એક ખોટા ઉપર બીજું ખોટું.પાકિસ્તાની સેનાના મેજર જનરલ અસીફ ગફુરે એવું કીધું કે એમણે ભારતીય વાયુ સેનાના બે વિમાન તોડી પડિયા છે.એક વિમાન પાકિસ્તાની સીમા માં પડયું ને બીજું ભારતીય સીમમાં પડયું.પરંતુ સાંજ પડતા-પડતા અસીફ ગફુરે યુટર્ન લઇ લીધો.કે અમે ખાલી એકજ વિમાન તોડી પાડયું જે મીગ હતું.અને બીજી બાજુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ બે વિમાન તોડી પડવાની વાત કરી હતી. જે પાછળ થી ખોટી સાબીત થાય હતી.

કેવી રીતે ઘુસિયા હતા પાકિસ્તાની વિમાન

બુધવારે સવારે ૮ વાગે પાકિસ્તાની વિમાન ભારતીય સીમમાં અંદર ઘુસિયા હતા.એમના નિસાના ઉપર રાજોરી અને નોશેરા સેક્ટરના આર્મી બેસ હતા.એમણે ઘણી જગ્યાઓ ઉપર બોમ નાખીયા હતા.એના પછી ભારતીય વાયું સેનાના મિગ-21 વિમાને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પડયું હતું, જે POKમાં જઈને પડયું હતું.પરંતુ પાકિસ્તાની સેનાનું એવું કહેવું છે કે તેમના બધા વિમાન સલામત પાછા આવિગયા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment