કોબી લેવા ગઈ હતી મહિલા અને કિસ્મત એવી પલટી કે પાછી ઘરે કરોડપતિ બનીને આવી, જાણો તમને વિશ્વાસ નહિ આવે…

29

કહેવાય છે કે કોની કિસ્મત કયારે બદલાઈ જાય છે તે કહી ન શકાઈ.કિસ્મત ચમકાવવા માટે કોઈ સાબુની જરૂર નથી પડતી ,એ પોતાની મેળે ક્યારે અને ક્યાં ચમકી જાય તેના વિશે કઈ ના કહી શકાઈ.પરંતુ અમેરિકાના મેરીલેન્ડમાં રહેતી મહિલા સાથે કઈક એવું થયું કે તમે સાંભળીને કહેશોકે આ તો કિસ્મતનો ખેલ છે.

અમેરિકાના મેરીલેન્ડમાં રહેતી વનીસ્શા નામની મહિલા બજારમાં શાકભાજી લેવા માંટે ગઈ હતી.પરંતુ તે ત્યાં લોટરીની દુકાનમાં પોતાની કિસ્મત અજમાવવામાં લાગી ગઈ અને તેની કિસ્મત ચમકી પણ ગઈ.

વનીસ્શાએ કહયું કે તેના પતિએ તેને કહયું કે તે કોબી લહીને આવે,જયરે તા બજાર ગઈ તો ત્યાં રસ્તા ઉપર તેને લોટરીની દુકાન  મળી ગઈ.ત્યાં બહુ ભીડ જોઈ તેપણ ત્યાં પહોચી ગઈ.ત્યાં પહોચીને તેને પણ ટીકીટ લેવાની ઈચ્છા જાગી.પછી શું તેને પણ  લોટરીની ટીકીટ લીધીને ઘરે આવી ગઈ.

પણ જયારે તેને લોટરીની ટીકીટ સ્ક્રેચ કરીતો તેની આખો ફાટેલીજ રહી ગઈ. વનીસ્શાએ જોયુકે તેને લોટરીની સવથી ઉચ્ચી પ્રાઈજ મની જીતી હતી. વનીસ્શાનો લકી દ્રરો ખરેખર લકી સાબિત થયો. વનીસ્શાએ 2,25000 ડોલર એટલેકે 1.5 કરોડ રૂપિયાની લોટરી જીતી હતી.

વનીસ્શાએ કહયું કે તે આ રૂપિયાને પોતાની નિવૃત્તિ માટે બચાવીને રાખવા માંગે છે.આ રુઓઇયથિ તે પતાનું ડિજ્ની વર્લ્ડ ફરવાનું સપનું પૂરું કરવા માંગે છે. વનીસ્શા એકલીજ આવી મહિલા નથી જે એટલી મોટી રાશીની લોટરી જીતો હોય આ વર્ષના જુલાઈ મહિના માં કોઈ અજ્ઞાત માણસે પણ આવીજ માટી રાશીની લોટરી જીતી હતી.

ત્યાજ બીજી બાજુ આ વર્ષે કેરલના બિજનેસમેન પ્રવિન થોમસએ દુબઈમાં જયરે લોટરીની ટીકીટ લીધી ત્યરે તેને પણ નાતી ખબર કે તે આવળી મોટી ધનરાશી જીતશે.કેમ કે પ્રવિન થોમસએ દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ડયુટી ફ્રિ ડ્રોની મદદથી 1 મિલિયન ડોલર એટલેકે 6,64,20,000 રૂપિયા જીતીયા હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment