ટીચરે લગ્ન માટે ના પાડી તો યુવકે સ્કુલમાં જ કર્યું કઈક એવું સાંભળીને રુવાડા ઉભા થઇ જશે…

44

ચેન્નઈથી લગભગ ૨૦૦ કિલોમીટર દુર કુડ્ડાલોરમાં લગ્ન કરવાની ના પાડવાથી એક યુવકે પ્રાઈવેટ સ્કુલના ક્લાસરૂમમાં જઈને ટીચરની હત્યા કરી નાખી.

તમિલનાડુના કુડ્ડાલોર જીલ્લાની એક પ્રાઈવેટ સ્કુલમાં ટીચરની હત્યાની ચોકાવનારી બાબત સામે આવી છે  ચેન્નઈથી લગભગ ૨૦૦ કિલોમીટર દુર કુડ્ડાલોરમાં લગ્ન કરવાની ના પાડવાથી એક યુવકે પ્રાઈવેટ સ્કુલના ક્લાસરૂમમાં જઈને ટીચરની હત્યા કરી નાખી. બાબત ગાયત્રી મેટ્રીકુલેશન સ્કુલની છે, જ્યાં એસ રામ્યા પાંચમાં ધોરણના છોકરાઓને ગણિત ભણાવે છે. યુવકે આ વારદાતને તે સમયે અંજામ આપ્યો જયારે ક્લાસરૂમમાં તે એકલી હતી.

એક અધિકારીએ જણાવ્યું કે એસ રામ્યા સ્કુલ વેલા પહોચી જતી હતી, કેમ કે તેનું ઘર નજીકમાં જ હતું. તેમણે કહ્યું કે બંને વચ્ચે પહેલા થોડીક બોલાચાલી થઇ હતી. જેના પછી આરોપીએ રામ્યાની હત્યા કરી નાખી. પોલીસને આશંકા છે કે હુમલા પાછળનું કારણ લગ્ન કરવાની ના પાડવાનું હોય શકે છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આરોપી રાજશેખર એસ રામ્યાને કોલેજના દિવસોથી ઓળખતો હતો. થોડાક સમય પહેલા તેને રામ્યાના પિતા પાસે લગ્ન માટેની વાત કરી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી હતી. તેમણે આશંકા જણાવી હતી કે હત્યા પાછળનું આજ કારણ હોય શકે છે. પોલીસ અધિકારીએ એ પણ જણાવ્યું કે રાજશેખરે પોતાની બહેનને મેસેજ કર્યો હતો કે તે આત્મહત્યા કરી લેશે. શિક્ષિકાની ડેડ બોડીને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment