લગ્ન પછી પણ બીજા પુરુષ પર ક્યારે અને શુ કામ આવે છે સ્ત્રીઓનું દિલ આ છે 5 કારણો

637

તમે ઘણીવાર જોયું હશે કે લોકો વર્ષો જુના સંબંધ હોવા છતાં લાઈફમાં કોઈ ત્રીજા વ્યક્તિની જરૂરિયાત અનુભવવા લાગે છે. કોઈપણ સંબંધને મજબુત બનાવી રાખવા માટે એમાં પ્રેમ અને વિશ્વાસ ખુબ જ જરૂરી છે. અંતમાં તેમ છતાં એક દિવસ એવું કેમ થઇ જાય છે કે સ્ત્રીઓ પોતાના પાર્ટનરને છોડીને બીજા પુરુષ તરફ આકર્ષિત થવા લાગે છે. ચાલો જાણીએ આની પાછળ છુપાયેલા પાંચ મુખ્ય કારણ.

ભૂતકાળ 

કોઈપણ સ્ત્રી બીજા પુરુષની તરફ એ જ સ્થિતિમાં આકર્ષિત થાય છે જયારે એના લગ્ન બીજા વ્યક્તિ સાથે એની મરજી વગર જ કરાવી દેવામાં આવ્યા હોય. આવામાં સ્ત્રી પોતાના પહેલા પ્રેમને ભુલાવી નથી શકતી અને પોતાના ભૂતકાળ તરફ જુકાવ અનુભવા લાગે છે.

લગ્નથી કંટાળી ગઈ હોય

પોતાના પાર્ટનર તરફથી પ્રેમ અને સમયના અભાવના કારણે પણ સ્ત્રીઓ પોતાના સંબંધથી કંટાળી જાય છે. જેના કારણે જયારે કોઈ બીજો વ્યક્તિ એમણે અટેશન આપવા લાગે છે તો તે એની તરફ આકર્ષણ અનુભવા લાગે છે. જેના કારણે ગેરકાયદેસર પ્રેમ સંબંધ બને છે.

ભાવનાત્મક એકલતા

કોઈપણ સંબંધની મજબૂતી એના ભાવનાત્મક આદર્શ પર નિર્ભર કરે છે. જો કોઈ વ્યક્તિ પોતાની પત્નીને સમય નથી આપતો અથવા પત્ની સાથે સરખી વાતચીત નથી કરતો. એટલે કે સંબંધમાં ક્યાંકથી પણ કાઈક ભાવનાત્મક જોડાણ નથી તો પણ અફેર થવો વ્યાજબી છે.

બદલો

ઘણીવાર સ્ત્રીઓ પાર્ટનર દ્વારા મળેલ અપમાનનો બદલો લેવા માટે પણ અફેર કરતી હોય છે. આ બદલો એ એમના પતિને એ કહેવા માટે કરે છે કે હમેશા કોઈને દબાવમાં રાખવાથી કેવું લાગે છે.

જરૂરિયાત

ઘણીવાર સ્ત્રીઓ એટલા માટે પણ બીજા છોકરાઓ સાથે અફેર કરતી હોય છે જયારે એમનો પાર્ટનર એમની માનસિક, ભાવનાત્મક જરૂરિયાતની સાથે-સાથે એમની શારીરિક જરુરીયાતોનું ધ્યાન સરખી રીતે ન રાખી શકતા હોય.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર

Leave a comment