લગ્નના 4 દિવસ પછી પત્નીએ બનાવી પતિની હત્યાની યોજના, અને પતિની હત્યા પછી પત્ની સાથે થયું આવું…

17

અહિયાં પહેલા પ્રેમના લીધે હત્યા અને પછી હત્યાના બદલામાં હત્યા કરવાની સનસનીખેજ ઘટના સામે આવી છે.પત્ની શિવાનીનું બીજા સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું.એટલા માટે લગ્ન પછી તેના પ્રેમીને કહીને પતિની હત્યા કરવી નાખી.છોકરીના પરિવારને આ વાત ખબર પડતા તેમનાથી સહન ન થતા.છોકરીના માસીના છોકરાએ છોકરીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.આ ઘટના મુજફરનગર જીલ્લાના હૈદરનગર ની છે.

લગ્નના 4 દિવસ પછી પોતેજ પોતાની માંગ સુની કરી નાખી.

શિવાની નામની છોકરીના લગ્ન 28 ફેબ્રુઆરીના મેરઠ જીલ્લામાં સમસપુરના રહેવાસી હેપ્પી સાથે થયા હતા.લગ્નના 4 દિવસ પછી શીવાનીએ હેપ્પીને મળવા માટે પોતાના ગામે બોલાવ્યો હતો.જયારે હેપ્પી પત્નીને મળીને પાછો જઈ રહ્યો હતો ત્યારે પહેલાથીજ ઘાત લગાવીને બેઠેલા શિવાનીના પ્રેમી અર્જુને તેની હત્યા કરી નાખી હતી.હત્યાની વખતે હેપ્પીનો કાકાનો દીકરો પણ તેની સાથે હતો.તેને હત્યા થટી રોકવા માટે પ્રયાસ કર્યો તો અર્જુને તેને પણ માર માર્યો હતો.આ પછી અર્જુને બનેના મોબાઈલ અને હત્યાનું હથિયાર જંગલમાં સંતાડી દીધા હતા.જયારે પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આખી ઘટના પ્રેમ પ્રસંગની હતી.મળેલી જાણકારી પર થી ખબર પડીકે શીવાનીનો પ્રેમી સંબંધમાં તેના કાકાનો દીકરો હતો.શીવાનીના હાથની મહેંદી હજુ તો ગઈ પણ ન હતીને તેને પોતાના હાથે પોતાની માંગ સુની કરી નાખી હતી.

પછી થઈ બીજી એક હત્યા.

પતિની હત્યા કાર્ય પછી શિવાની ઘરેથી ફરાર હતી.આ હત્યાકાંડનો ખુલાશો જયારે પોલીસે કર્યો ત્યારે પરિવારની બદનામી શિવાનીના પરીવારથી સહન ન થતા.ગુસ્શામાં આવીને શિવાનીના માસીના છોકરા સુમિત કુમારે શિવાનીને ખેતરમાં મળવા માટે બોલાવીને ગોળી મારી તેની હત્યા કરી નાખી હતી.હત્યા કાર્ય પછી સુમિતે પોતાનો ગુનો કબુલ  કરી લીધો હતો અને કહ્યું હતું કે તેને પોતાના જીજાજીની હત્યાનો બદલો લીધો છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment