દર ગુરુવારે કરો આ સરળ કામ, ક્યારેય નહીં થાય ખિસ્સું ખાલી…

108
lakshami-prapati-no-sarl-upaay

કરોડપતિ બનવું છે ? આ પ્રશ્નનો જવાબ ‘ના’ હોય તે શક્ય જ નથી. દરેક વ્યક્તિ દિવસ-રાત એક કરી દોડધામ એટલા માટે જ તો કરે છે કે તે પરીવાર સાથે સુખ-સમૃદ્ધિ ભર્યું જીવન પસાર કરે. આજના સમયમાં જ્યારે મોંઘવારી કુદકેને ભુસકે વધી રહી છે ત્યારે લોકો પણ ઈચ્છતાં હોય છે કે તેમની આવકમાં પણ વધારો થાય. પરંતુ કેટલાક લોકોના નસીબ એવા હોય છે કે માંડ માંડ બે છેડા જોડવા જાય કે કંઈક એવું બની જાય કે હતા ત્યાંને ત્યાં જેવો ઘાટ ઘડાય. આવા ઉતાર-ચઢાવ ભર્યા જીવનમાં જ્યોતિષ શાસ્ત્ર તરફ લોકોની શ્રદ્ધા વધવા લાગી છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જે જીવનની સ્થિતીને સુધારી શકે છે. કયા કયા છે આ ઉપાય વાંચી લો તમે પણ.

જ્યોતિષ શાસ્ત્ર પણ સકારાત્મક અને નકારાત્મક ઊર્જાને માન્યતા આપે છે. સકારાત્મક ઊર્જામાં વધારો થાય એટલે સમસ્યાઓ દૂર થાય અને જીવનમાં શાંતિ વધે. આ જ રીતે ઘરનું વાતાવરણ શાંત અને શુદ્ધ રહે એટલે ઘરમાં સમૃદ્ધિ વધે છે, બીજા શબ્દોમાં કહીએ તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. હવે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય અને તે પણ સ્થાયી રહે તે માટે જરૂરી છે કે ઘરમાં એવું વાતાવરણ જળવાઈ રહે જેમાં લક્ષ્મી માતાને સ્થાયી વાસ કરવો ગમે અને આ કામ ત્યારે જ થાય જ્યારે ઘરમાં સાફ-સફાઈ અને ચોખ્ખાઈ હોય. ઘરમાં ચોખ્ખાઈ હશે તો લક્ષ્મીજીની કૃપા સદા તમારા પર રહેશે.આ ઉપરાંત લક્ષ્મી પ્રાપ્તિ માટે આ ઉપાય પણ કરવો. સપ્તાહના દર ગુરુવારે સવારે વહેલા પથારીનો ત્યાગ કરી અને ઘરની સાફ-સફાઈ કરવી. ત્યારપછી એક પાત્રમાં થોડું પાણી લઈ તેમાં મહાલક્ષ્મી માતાનું સ્મરણ કરી અને હળદર ઉમેરવી અને તેનો છંટકાવ ઘરના દરેક રૂમમાં કરવો. પાણી છાંટતી વખતે મહાલક્ષ્મી માતાનો કોઈપણ મંત્ર બોલવો. દર ગુરુવારે આ ઉપાય કરવો, ઉપાય શરૂ કરશો એટલે ત્રણ જ સપ્તાહમાં તમને આર્થિક સ્થિતીમાં સુધારો જોવા મળશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment