ખેતરે ગયેલ યુવતી સાથે થયું સામૂહિક દુષ્કર્મ, અને પછી કર્યું કઈક આવું…

9

ખેતરે ગયેલ યુવતી સાથે બીજા સમુદાયના ત્રણ યુવકોએ દુષ્કર્મ કર્યું. મામલો બે સમુદાયનો હોવાના કારણે પોલીસે જડપી થઈને ત્રણેય યુવકો વિરુદ્ધ રીપોર્ટ નોંધી લીધી છે. ગામમાં તણાવ બનેલ છે.

અજીમનગર થાણા ક્ષેત્રના એક ગામની યુવતી બુધવારે કોઈ કામથી ખેતરે ગઈ હતી. એ દરમ્યાન ગામના જ રહેવાસી બીજા સમુદાયના યુવકોએ એને દબોચીને દુષ્કર્મ કર્યું. એણે અવાજ કરવાથી આજુબાજુના લોકોને આવતા જોઇને આરોપી જીવથી મારવાની ધમકી આપીને ફરાર થઇ ગયા. પછી એ ઘરે પહોંચી ગઈ એની હાલત જોઇને પરિવારના લોકોના હોશ ઉડી ગયા. પછી એણે બધી વાત કરી.

પરિવારના લોકો એને થાણે લઇ ગયા. જ્યાં એણે પોલીસને બધી ઘટના જણાવી. પછી આ કેસમાં એણે ત્રણ યુવકો વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી. આ આધારે પોલીસે રીપોર્ટ નોંધી પછી આરોપીઓને શોધી રહી છે. તેમજ મામલો બે સમુદાયનો હોવાના કારણે ગામમાં તણાવ બનેલો છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment