માંએ તેના બાળકને પીવડાવીયુ એવુ પાણી નીકળવા માંડયો બાળકના મોઢામાંથી ધુમાડો, જાણો પછી થયું શું…

17

કર્ણાટકમાં એક હેરાન કરી દે તેવો મામલો સામે આવીયો છે.અહિયાં એક માંએ એવી ભૂલ કરી કે તેનું બાળક મોતના મો માં પોચ્ચી ગયું હતું.ધ્યાન રાખજો કે તમારાથી પણ આવી ભૂલ ન થાય. કર્ણાટકની રાજધાની બેંગલુરમાં આ મહિલાએ એવીભૂલ કરી કે આજે એનું બાળક જીંદગી અને મોતની વચે જુલી રહયું છે.

થયું એવું કે આ મહિલાએં એં ના બાળકને પાણીની જગ્યાએ એસીડ પીવડાવી દીધું. એસીડ બોટલમાં પાણી જેવુજ દેખાતું હતું.મહિલાએ એં પાણી સમજીને એના બાળકને પીવડાવી દીધું.અને પછી જે થયું તે જોઈ મહિલાના પગ નીચે થી જમીન સરકી ગઈ.મીડિયાના ન્યુઝ મુજબ બોટલમાં ટોઇલેટ સાફ કરવાનું એસીડ રાખ્યું હતું.માં એં તેના બાળક ને બિસ્કીટ ખવડાવીને બાજુમાં રાખેલી બોટલમાંથી બે ઘુંટડા એસીડ પીવડાવી દીધું.

પાણી પીધા પછી જેવુજ બાળક રડુ પાડવા લાગ્યું મને કઈ સમજમાં ના અવિયું.બાળકના મોઢા માંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો.બાળકની આવી હાલત જોઈને મહિલા ખુબજ ડરી ગઈ.એને તરતજ તેના પતિને બોલાવી લીધો.આ ઘટના બેંગલુરના ચિન્નાપનાહલ્લી વિસ્તારની છે.અહિયાં બિહારના દંપતી એમના એંક મિત્રના ઘરે પૂજામાં ગયા હતા.આની વચ્ચે જેમિની દેવીનું બાળક ભુખું થયું હતું. મહિલાએં ભૂખ્ખા થયેલા પોતાના બાળકને બિસ્કીટ ખવડાવીયુ.અને બાળકને તરસ લાગતા ઘરમાં રાખેલી બોટલ માંથી પાણી પિવડાવયું.જેવુજ એણે બોટલ માંથી બે ઘુંટડા પાણી બાળકને પીવડાવીયુ બાળક રડુ પાડવા લાગ્યું.

પછી બાળકને હાલત એકદમ થી બગાડવા લાગી.એંને સ્વાસ લેવા માં તકલીફ થવા લાગી.અને મોઢા માંથી ધુમાડો પણ નીકળ વ લાગ્યો.આ બધું જોઈને મહિલા ખુબજ ડરી ગઈ.આ પછી દંપતી બાળકને હોસ્પિટલએ લહી ગયું અને હોસ્પિટલમાં ભરતી કરાવી દીધું.અત્યારે બાળકને વેન્ટીલેટર ઉપર રાખવામાં અવિયું છે.ડોક્ટરનું કહેવું છે કે બાળકની સ્વાસ લેવાની નળીમાં ઘણું નુકસાન થયું છે.એંના આંતરડાના ભાગને સરખો થતા 4 અઠવાડિયા લાગી જશે પછી અન્નનળી પહોળી કરવાની સર્જરી કરવામાં આવશે.બાળકની અન્નનળી એસીડના કારણે બળીને સંકોચાઈગઈ છે.આ કારણે બાળકને ખાવા-પીવામાં પણ તકલીફ થઇ શકે છે.

બાળકના પિતા જયરાજનુ કહેવું છે કે ઘરમાં રાખેલી બોટલ અડધી ખાલી હતી અને એમાં ભરેલું એસીડપાણી જેવું લાગતું હતું.આ કારણે મારી પત્નીએ બોટલમાં પાણી સમજીને બાળકને પીવડાવી દીધું. પરંતુ જયારે બાળક રડુ પાડવા લાગ્યું તારે અમને અમાંરી ભૂલ સમજાણી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment