મહિલાઓને નશાની આદત લાગવાનો જોખમ છે વધારે, જાણો શું કહે છે સ્ટડી

9

મહિલાઓમાં પુરુષોની તુલનામાં નશાની આદત લાગવાનો જોખમ વધારે હોય છે. એના માટે એમના હોર્મોન સાથે જોડાયેલ ચક્ર જવાબદાર હોય છે. આ વાત એક સ્ટડીમાં સામે આવ્યું છે. અમેરિકાના વેન્ડરબિલ્ટ યૂનિવર્સિટીના શોધકર્તાઓ પ્રમાણે, આ સ્ટડી એટલા માટે પણ જરૂરી છે કેમકે હકીકતમાં મહિલાઓના હાર્મોન ચક્ર અને એમાં આદતને લઈને સ્ટડી કરવામાં આવી નથી. આમાં એ વાતને ચિહ્નિત કરવામાં આવ્યું છે કે મહિલાઓ વસ્તીના એ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે જેનામાં નશાની આદત થવાનો જોખમ વધારે છે.

હજી સુધી નશાની આદતના સંબંધમાં મુખ્ય રૂપથી પુરુષો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું રહ્યું છે. યૂનિવર્સિટીની અસિસ્ટંટ પ્રોફેસર એરિન કૈલીપરીએ કહ્યું, ‘મહિલાઓને નશાની આદત લાગવાની પ્રક્રિયા પુરુષોની તુલનામાં સૈદ્ધાંતિક રૂપથી અલગ છે.’ એમને કહ્યું, ‘આને સમજવું મહત્વપૂર્ણ છે કેમકે આવનારા સમયમાં ઈલાજની દિશામાં આ પહેલું પગલું છે કે જે હકીકતમાં પ્રભાવી છે.’ આ સ્ટડી ન્યૂરોસાઈકોફાર્માકોલોજીમાં પ્રકાશિત થઇ છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment