મંદિરની સામે રસ્તા પર ઉભી રહેલી મહિલા કરતી હતી નમન ત્યાજ તેના પર આવી ચડીયો ટ્રક…

9

ગુજરાતના સુરતમાં એક એવો કિસ્શો બની ગયો જેને બધાને કરી દીધા હેરાન. એક મહિલા રસ્તાની વચ્ચે મંદિરની સામે ઉભી રહીને નમન કરી રહી હતીને ત્યરેજ એક કચરાના ટ્રકે તેને ચપેટમાં લઈ લીધી. સોશીયલ મીડિયા ઉપર આ વીડિઓ બહુ જળપથી વાયરલ થઇ રહયો છે.જો કચરાના ટ્રક ભહુ જડપ માં હોત તો બહુ મોટો એક્સીડેન્ટ થઇ જાત.CCTVમાં આ આખી ઘટના કેદ થઈ ગઈ અને સોશીયલ મીડિયા ઉપર બહુ જળપથી વાયરલ પણ થઇ ગઈ.

રવિવારની સવારે 55 વર્ષની રમીલા સોલંકી રસ્તા પરથી જઈ રહી હતી. એ જ વખતે રમીલાને સાઈ બાબાનું મંદિર દેખાયું.મંદિર દેખાતાજ તે ત્યાં ઉભી રહીને પર્થના કરવા લાગી.બાજુમાંજ કચરાનો ટ્રક ઉભો હતો.ડ્રાઈવરની નજર પાછળ ઉભી મહિલા પર ના પડતા તેને ગાડી પાછળ લીધી.

મહિલા ગાડીની નીચે આવી ગઈ.પરંતુ અનો જીવ બચી ગયો.અને મહિલાને કોઈ પણ જગ્યા પણ લાગ્યું પણ નહિ. જો કચરાના ટ્રક ભહુ જડપ માં હોત તો બહુ મોટો એક્સીડેન્ટ થઇ જાત.ઘણી વાર જોવા મળે છે કે રસ્તા પર મંદિર દેખાતા લોકો નમન કરવા લાગે છે જે બહ્જુ ખતરનાક છે.મહિલાને ગાડીની નીચે આવી ગયેલી જોઈ અજુ-બાજુમાં ઉભેલા લોકો દોડીને તેને નીચેથી બહાર કાઢી.આ વીડિઓને Viral Pressએ શેર કરિયો છે.આ વીડિઓ બહુજ શેર થઇ રહયો છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment