મંગળ ગ્રહ પર ચાલતી જડપી હવાઓને નાસાએં કરી કેદ, જાણો કેટલી જડપથી ચાલે છે આ હવાઓ…

7

હા મંગળ ગ્રહ ઉપર પણ ચેલે છે હવા.આવું અમે નથી કહી રહયા પરંતુ નાસાના ઇનસાઇટ લેંડર મંગળ ગ્રહ ઉપર હવાનો અવાજ રેકોડ કરીઓ હતો.આ અવાજને તમે www.nasa.gov/insightmarswind પર સાંભળી શકો છો.

અમેરિકાની અવકાસ એજેન્સી નાસાના ઇનસાઇટ લેંડરએ મંગળ ગ્રહ ઉપર હવાના ધીમા અવાજને રેકોર્ડ કરીઓ છે આ પરથી પૃથ્વી પર રહેતા લોકો પહેલી વાર મંગળ ગ્રહ પર વહેતી હવાનો અવાજ સાંભળી શકિયા છે.

નાસાના ઇનસાઇટ લેંડરએ મંગળ ગ્રહ ઉપર 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકના હિસાબથી ચાલતી હવાનો અવાજ રેકોર્ડ કરીઓ છે.નાસાએ આ લેંડર 26 નવેમ્બરના મંગળ ગ્રહ ઉપર મોક્લીયું હતું.ઈમ્પીરીયલ કોલેજના પ્રમુખ ખગોળશાસ્ત્રીએ એક મીડિયાની બેઠકમાં કહયું કે સીસ્મોમીટરથી મળેલ સરુઆતની 15 મિનીટનો આ પહેલો ડેટા છે.

અમણે કહયું કે આ હવા કોઈ ઝંડાના લહેરાવાથી નીકળતા અવાજ જેવી છે.આ અવાજ હકીકતમાં પ્રર્લોક્કિક છે. ઇનસાઇટ લેંડરને મંગળ ગ્રહની અંદરુની જાણકારી મેળવવા માટે તેયાર કરવામાં અવિયું છે.જેમાં ભુકંપ થવાનો અને ગ્રહના ઉપરના સ્તરમાંથી નીકળતી ગરમ હવાના અધ્યયન કરવાની ખૂબીઓ પણ સામીલ છે.

નાસાના વાઈકિંગ 1 અને 2 ઇનસાઇટ લેંડર 1976માં મંગળ ગ્રહ પહોચીયા હતા અને તેમણે પણ મંગળ ગર્હ ઉપર હવા હોવાના સંકેત અપીયા હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment