“મિયોનિઝ વેજ બૉક્સ” જોઇને જ ટેસ્ટી લાગે છે હવે બનાવીને પણ જોઈ લો…

40

“મિયોનિઝ વેજ બૉક્સ”

સમગ્રી:

મિયોનિઝ, ટામેટા, કેપ્સિકમ, બટર, સ્વીટ કોર્ન, ચીલીફલેક્સ, ઓરેગાનો, ચીલીસોસ, બ્રેડ, નમક

રીત:

સૌપ્રથમ એક બાઉલ માં કેપ્સિકમ , ટામેટા, સ્વીટકોર્ન ઉમેરો તેમાં બધા વેજિટેબલ જેટલુંજ મિયોનિઝ ઉમેરો અને ઉપર થી ચીલીફલેક્સ ને ઓરેગ્સનો ઉમેરી મિક્સ કરી લો

હવે બ્રેડ ને ચોરસ (બોક્સ) શેપ માં કટ કરી લો અને ઉપર કિનારી રેઇ મ ચોરસ કટ કરી લો. ત્યાર બાદ તેમાં બ્રેડ પર લગાવવા માટે એક બોલ માં મિયોનિઝ અને ચીલીસોર્સ ઇમેરી મિક્સ કરી લો હવે તે મિક્સચર ને
બ્રેડ પાર લગાવી બનાવેલું સ્ટુફિનગ ભરી લો અને ઉપર બીજી બ્રેડ મૂકી તૈયાર કરો અને તેના પર બ્રિશ વડે બટર લગાડી પ્રી હિટેડ ઓવન માં 180° પર 5મિનિટ બેક કરી મિયોનિઝ જોડે સર્વ કરો તો તૈયાર છે

“મિયોનિઝ વેજ બૉક્સ”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment