મિલકતમાં ભાગ માંગી રહેલા યુવકનું પિતા તેમજ ભાઈના પીટવાથી થયું મૃત્યુ, જાણો પૂરી ઘટના…

10

મહોલીના કોતવાલી વિસ્તારના ક્લવારી કલાં ગામમાં ચાર દિવસ પહેલા એક યુવક ઘરમાં ભાગ માંગી રહ્યો હતો. ભાગલાને લઈને એના પિતા અને ભાઈ સાથે વિવાદ થઇ ગયો. આ દરમ્યાન એની માર પીટ કરવામાં આવી. ઈલાજ દરમ્યાન જખમી યુવકનું સદર હોસ્પિટલમાં મૃત્યુ થઇ ગયું.

મહોલીના કલવારી કલાં ગામના ૨૫ વર્ષીય રજનીશ પોતાના પિતા તેમજ ભાઈ અશ્વની પસે પોતાનો ભાગ માંગી રહ્યો હતો. એનું કહેવું હતું કે એને એનો હક આપીને અલગ કરી દેવામાં આવે. આ વાતને લઈને એને ઘરના થોડા છાપરા પાડી દીધા. જેને કારણે રજનીશને એના પિતા તેમજ ભાઈએ માર્યો.

એના પછી એને એ જ દિવસે કોતવાલીમાં ફરિયાદ આપી. પોલીસે એનસીઆર નોંધ કરી લીધી હતી. સાથે જ પ્રાથમિક સારવાર પછી યુવક ઘરે ચાલ્યો ગયો હતો. તમને જણાવી દઈએ કે સોમવારે એની હાલત બગડી, જેના પછી એને સદર હોસ્પિટલમાં દાખલ કરાવામાં આવ્યો.

જ્યાં બુધવારે સવારે એનું મૃત્યુ થઇ ગયું. હવે એની પત્ની હત્યાનો આરોપ લગાવી રહી છે. ઇન્સ્પેકટર મુસ્તકીમનું કહેવું છે કે પહેલાની ફરિયાદમાં મારપીટનો કેસ નોંધાયેલો છે. શવની પોસ્ટમોર્ટમ કરાવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ આવ્યા પછી કલમો લગાવી દેવામાં આવશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment