દૂધ ના “થાબડી પેંડા” – હવે ઘરે જ બનાવો..

54

“થાબડી પેંડા”

સામગ્રીઃ

એક લીટર દૂધ,

૨૦૦ ગ્રામ ખાંડ

૨૦૦ ગ્રામ દહીં

૧૦ ગ્રામ એલચી

૨૫ ગ્રામ બદામ્-પિસ્તા

રીતઃ

સૌ પ્રથમ એક લીટર દૂધ લો.

તેને ગેસ પર મુકી સતત હલાવી જાડુ રબડી જેવુ બનાવો.

ત્યારબાદ ૨૦૦ ગ્રામ દહીં નાખતા દૂધ – પાણી અલગ પડશે.

પાણી બળી જવા આવે એટલે તેમાં ૨૦૦ ગ્રામ ખાંડ નાખી પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી તેમાં એલચી,બદામ,પિસ્તા નાખવા.

ત્યારબાદ તેને ફ્રિઝ મા ઠંડુ કરવા મુકી દો.

ઠંડુ પડી જાય એટલે મનપસંદ આકારમાં ચોસલા પાડી લો. ગોળ કરશો તો પેંડા થશે!

તો આ થઈ આપની મનપસંદ મિઠાઈ – દૂધની બરફી/થાબડી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment