મોડી રાતે રસ્તા પર જતી કરના ડ્રાઈવરે જોયું કઈક એવું કે થઈ ગયો હાફળોફાફડો…

39

કલ્પના કરોકે તમે એક વ્યસ્ત હાઈવે ઉપર કાર ચલાવી રહયા છો.અને ત્યારેજ તમાંરી નજર રસ્તાની વચ્ચો-વચ્ચ ઉભેલા ભૂત પર પડી જાય?ચાલો આપણે એક વારએને નજરનો ધોકો સમજીને જતું પણ કરીએ.પરંતુ આજ વસ્તુ તમારા ઉતારેલા વીડિયોમાં પણ નજર આવેતો.?

ફેસબૂક ઉપર આવો જ એંક વીડિઓ શેર કરવામાં આવ્યો જેને જોઈને ઘણા લોકોની આત્માં પણ ધ્રુજી ઉઠી હતી.સિંગાપુરના બુકિત તિમાહ રોડ ઉપર કાર ચલાવતી વખતે એક ભાઈની નજર કઇક એવી વસ્તુ પડી જેને જોઇને તે હાફળોફાફડો થઈ ગયો.

સિંગાપુરના રેલ મોલની બાજુના રસ્તાની વચ્ચો-વચ્ચ ભૂત દેખાવાનો દાવો કરવામાં આવીયો હતો.

આ વીડિયો પહેલી વાર ફેસબુક ઉપર 7 માર્ચ 2018એ શેર કરવામાં આવીયો હતો.ઈન્ટરનેટ ઉપર આ વીડિયો ઘણો વાયરલ થયો હતો.ઘણા લોકોએ દાવો કરિઓ હતો કે ફોટોમાં દેખાતી જાખી વસ્તુ એં લાંબા વાળ વાળા ભૂતની છે.

પરંતુ ઘણા લોકોએ એ પણ દાવો કરીઓ છે કે કારના ડેશ કેમેરામાં કેદ થયેલી તસ્વીર ભૂતની નહિ પણ જીવતા-જાગતા માણસની છે.લોકોના કહીય મુજબ રસ્તાના ડિવાઈડર ઉપર એક માણસ ઉભો હતો પરંતુ કારની જડપ વધુ હોવાથી માણસની તસ્વીર કેમેરામાં જાખી આવી હતી.તો આ વાત ઉપર તમારું શું કહેવાનું થાય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment