મોજ મસ્તી કરવા ગયેલા પ્રવાસીઓએ સમુદ્ર કિનારે જોયું કઈક એવું, કે નીકળી ગઈ ચીસ…

26

મોજ મસ્તી કરવાના હેતુથી પ્રવાસી દેશ દુનિયાના એ ભાગો સુધી પહોંચી જાય છે. જ્યાં સામાન્ય માણસ મુશ્કેલીથી જ પહોંચી શકે છે. આ જગ્યાઓ પર શાંતિ તો મળે જ છે સાથે જ એવું કઈક જોવા મળી જાય છે પરંતુ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જી હા, ધુમકકડ પ્રવૃત્તિના લોકો જ્યારે બિલકુલ નવી જગ્યાઓ પર પહોંચે છે તો ઘણી વખત એમની સામે એવી ચીજો આવી જાય છે જેની દુનિયાએ કલ્પના પણ કરી નથી હોતી. થાઈ આઈલેન્ડ પર એવું જ કઈક થયું.

યાત્રીઓનો એક સમૂહ થાઈ આઈલેન્ડ ફરવા માટે ગયા હતા. ઘણા કિલોમીટર સુધી બીછાવેલ સમુદ્રી જાળ વચ્ચે ઉભરી આવેલ થોડી ખડકો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરી રહી હતી. લોકોએ ખડક તરફ જવાનો આગ્રહ કર્યો તો પાણીના જહાજના કેપ્ટને પણ જહાજ ખડક તરફ લઇ લીધું. પરંતુ એને જરાક પણ અંદાજો ન હતો કે એની સામે શું આવી ગયું.

વાત એમ છે કે પ્રવાસીઓને આ ખડક પર વિચિત્ર પ્રકારના પ્રાણીઓ દેખાય ગયા. જે કઈક કઈક વાંદરાની પ્રજાતિને મળતા હતા. એમના હાથ પગ પણ વિચિત્ર પ્રકારના હતા અને આશ્ચર્યની વાત એ હતી કે એ એક ખાસ પ્રકારનું વાધયંત્ર પણ વગાડતા હતા. પ્રવાસીઓને જોયા પછી આ પ્રાણીઓએ કોઈ પ્રતિક્રિયા ન દેખાડી  પરંતુ એ પોતાની ધુનમાં વાધયંત્ર વગાડતા રહ્યા. તેમજ ફરવા નીકળેલા પ્રવાસીઓ એમને જોયા પછી આશ્ચર્યચક્તિ હતા.

આ વિચિત્ર પ્રાણીઓને જોનાર એક પ્રવાસીએ જણાવ્યું કે અમે રૈલી બે થાઇલેન્ડની આજુબાજુ કૈરકિંગ કરી રહ્યા હતા. ત્યાં અમારું ધ્યાન વચ્ચે ઉભરી ખડકનિ ગુફા બાજુ ગયું. જ્યારે અમે નજીક ગયા હતા તો અમારામાંથી અમુક લોકો ડરીને અવાજ કરવા લાગ્યા. કેમકે સામે દેખાતા પ્રાણી કલ્પના બહારના હતા. એ પોતાની ધુનમાં પોતાનું વાધયંત્ર વગાડી રહ્યા હતા. અમુક ખડકો પર બેઠા હતા તો અમુક પાણીમાં તરી રહ્યા હતા. તમે એનો વિડીયો પણ જોય શકો છો.

પ્રવાસીએ જણાવ્યું કે એને જોયા પછી અમે ડરી ગયા હતા પરંતુ પ્રાણીઓએ કોઈને કઈ નુક્શાન પહોચાડ્યું નથી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment