“નાચોસ કેસરોલ” બનાવો આ ઇન્ટરનેશનલ રેસીપી તમારા રસોડે…

46

“નાચોસ કેસરોલ”

સામગ્રી:

1/2 કપ મકાઈનો લોટ, 1 ગ્લાસ દૂધ, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 2 ચમચી ઓરેગેનો, સ્વાદ માટે મીઠું, 1 ચમચી કાળા મરી પાવડર, 3 ચમચી ચીઝ ક્રીમ અથવા ચીઝ સ્પ્રેડ, 1 કપ છીણેલું ચીઝ, 1 કપ સ્પિંગ ઓનિયન, 1 કપ બાફેલી મકાઈ, 1/2 કપ સમારેલી ડુંગળી, કેપસિકમ( સિમલા મરચુ), 2 -3 કપ Nachos ચિપ્સ, 2 ચમચી માખણ., 1/2 સાલસા ચટણી,

રીત:

એક પેન મા માખણ ગરમ કરી મેંદો નાખી સેકો. મેંદો સેકાઇ પછી એમા દૂધ નાખી ઉકાળો. હવે ડુંગળી ઉમેરી સાંતળો. પછી આમા કેપસિકમ નાખી મિક્ષ કરો. હવે ચિલી ફ્લેક્સ, ઓરેગેનો, મીઠું, બાફેલી મકાઈ , મરી પાવડર ક્રીમ ચીઝ ઉમેરો. બેકિંગ ટ્રે લઇ તેમા થોડું માખણ લગાવો. હવે તેના પર બનાવેલો ચિઝ સોસ પાથરી નાચોસ મૂકો.
નાચોસ પર સાલસા સોસ પાથરી ઉપર ચિઝ પાથરી ફરીથી ચિઝ સોસ, નાચોસ અને સાલસા સોસ પાથરો.
હવે આના પર સ્પિંગ ઓનિયન, ચિઝ અને ચિલી ફ્લેક્સ નાખો. ઓવન ને 10 મિનિટ માટે 200° પર પ્રિ હિટ કરો.
હવે નાચોસ ને 10-20 મિનિટ માટે બેક કરી સર્વ કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment