ઈશા અંબાણીના લગ્નના ફોટાઓ બહુ જોયા પણ શું તમે નીતા અને મુકેશ અંબાણીના લગ્નના ફોટાઓ ક્યારેય જોયા છે ?

61

આ વર્ષ હંમેશા ઈશા અંબાણીના ભવ્યથી અતિભવ્ય લગ્ન માટે યાદ રાખવામાં આવશે. તેના લગ્નમાં એકપણ મોટી હસ્તી નહીં હોય જેઓ આ લગ્નમાં શામિલ ન થયા હોય. ઈશા અંબાણીના ભવ્ય લગ્ન જોયા પછી એવું લાગે છે કે પરીઓની વાર્તા માત્ર ફિલ્મમાં જ નથી હોતી, પરંતુ હકીકતમાં પણ હોય છે. અબુ જાનીના ડિઝાઇન કરેલા ડ્રેસમાં ઈશા અંબાણી પરીથી ઓછી નહતી લાગી રહી.

જોવો આ ફોટામાં માં અને દીકરીનો પ્રેમ

ઈશા અંબાણીના જીવનના મહત્વની તક પર તેણે પોતાની માં ની 35 વર્ષ જૂની સાડીને દુપટ્ટા ની જેમ પહેરી હતી. આ એજ સાડી છે જે નીતા અંબાણીએ પોતાના લગ્ન માં પહેરી હતી.

બહેનને સ્ટેજ સુધી લઇ જતા આકાશ અને અનંત

પિતા ગમે તેટલા મજબૂત કેમ ન હોય પણ દીકરીના લગ્નમાં દરેક પિતા લાગણીશીલ થઇ જતા હોય છે.

ઈશા અંબાણી પોતાના પતિ આનંદ સાથે

આવા જ ભવ્ય અને સુંદર લગ્ન માટે દરેક છોકરીઓ સપના જોતી હોઈ છે

ઈશા અંબાણી અને આનંદ પિરામલ બંને એકબીજા સાથે ખુશ દેખાઈ રહ્યા છે.

તમને જણાવ્યે કે મુકેશ અંબાણી માટે તેમના પિતા ધીરુભાઈ અંબાણીએ નીતા ને પસંદ કરી હતી. એક ફંકશનમાં ભરત નાટ્યમ કરતા નીતા અંબાણીને જોયા પછી ધીરુભાઈ અંબાણીએ નક્કી જ કરી લીધું કે નીતા જ પોતાના ઘરની ભાવી વહુ બનશે. ટ્રાફિક સિગ્નલ પર રસ્તા વચ્ચે જ ગાડીમાંથી ઉભી રાખી અને તેમાંથી ઉતરીને મુકેશ અંબાણીએ નીતા અંબાણીને પ્રપોઝ કર્યું હતું. તો આજે આવી રસપ્રદ એવી મુકેશ અને નીતા અંબાણીના લગ્નની ખાસ તસ્વીરો પ્રસ્તુત છે.

અંબાણી પરિવારની વહુ બનવાની ખુશી નીતા અંબાણીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવી રહી હતી

રબને બનાદી જોડી

એકતા, વિશ્વાસ અને પ્રેમનો અતૂટ બંધનમાં જીવનભર બંધાયા

મુકેશ અંબાણીના લગ્નમાં તેમના પિતા ધીરુભાઈ અંબાણીના ચેહરા પર એક અલગ જ ખુશી દેખાય રહી હતી

જીવનભર માટે એકબીજાના બની ગયા નીતા અને મુકેશ અંબાણી

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment