નીતિ મોહન અને નિહાર પંડ્યાના લગ્નનો આલબમ્બ ખાસ તમારા માટે…

21

સિંગર નીતિ મોહનએ એક્ટર નિહાર પંડ્યા સાથે ૧૬ ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. પિતા બ્રિજ મોહન શર્માની તબિયત ખરાબ થવાના કારણે એમને પોતાનું રીસેપ્શન પોસ્પોર્ન કરવું પડ્યું પરંતુ આની વચ્ચે નીતિએ પોતાના લગ્નના ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

નીતિએ ફોટો શેર કરતા લખ્યું છે તમારા લોકોના આશીર્વાદથી અમે બધા શાદીશુદા છીએ. પપ્પાની તબિયત પહેલાથી સારી છે. મોહન અને પંડ્યા પરિવાર તમારા બધાના પ્રેમ અને સ્પોર્ટ માટે આભારી છે.

સિંગર નીતિ મોહન એક્ટર નિહાર પંડ્યા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આની પહેલા નીતિએ પોતાની બહેનો શક્તિ, મુક્તિ અને કીર્તિ મોહન સાથે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવ્યો.

દીપિકા પાદુકોણના બોયફ્રેન્ડ રહી ચુકેલા નિહાર પંડ્યા અને નીતિના લગ્ન હૈદરાબાદમાં ૧૬ ફેબ્રુઆરીએ થઇ હતી. વેડિંગ ફંક્શન ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસથી શરૂ થયા હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment