હવે રસ્તે જતા કુતરા તમારી પાછળ આવે તો ગભરાશો નહિ, ટ્રાય કરો આ ઉપાય…

385
now-do-not-be-afraid-if-you-go-after-your-dog-on-the-road

શું તમે જાણઓ છે કે, કૂતરાઓ ગમે ત્યારે એટેક કરી દે છે. આવામાં સતર્ક રહીને તમારે શું કરવું જોઈએ. મોટાભાગના લોકો આવી પરિસ્થિતિમાં ગભરાઈ જાય છે અને એવું પગલુ ભરી બેસે છે, જેનાથી કૂતરા વધુ એગ્રેસિવ થઈ જાય છે. આજે અમે તમને એવી ટિપ્સ આપીશું, જેને ફોલો કરીને તમે કૂતરાઓના એટેકથી બચી શકો છો.કૂતરો એટેક કરો તો શું કરવું જોઈએ….

ગભરાઓ નહિ
ક્યારેય પણ આવી કન્ડિશનમાં ગભરાઓ નહિ અને ભાગદોડ ન કરો. કોઈ પણ પ્રાણી હ્યુમન ફીલિંગ્સને સમજી શકતા નથી. કૂતરાને ડરાવવા, ધમકાવવા પર તે વધુ કોન્ફિડન્ટ થઈ જાય છે. જો કૂતરાને લાગે તો તે તમને ડરાવી નથી શક્તો તો તે તમારા પર એટેક કરવાથી પાછળ હટી શકે છે.

દોડો નહિ

કૂતરાના એટેક કરવા પર ક્યારેય દોડો નહિ. તમે ક્યારેય પણ કૂતરાથી વધુ તેજીથી નહિ દોડી શકો. દોડીને તમે કૂતરાને એટેક કરવા માટે વધુ પ્રોત્સાહન આપો છો.

જ્યાં છો ત્યાં ઉભા રહો

જો તમે દોડશો તો કૂતરાને તમારાથી ખતરો અનુભવાશે. તો બીજી તરફ, જો તમે એક જગ્યાએ ચૂપચાપ ઉભા છો તો કૂતરો તમારાથી ખતરો નહિ અનુભવે. તો તે તમારા પર એટેક કર્યા વગર જ દૂર જતો રહેશે.

આંખોથી આંખો ન મળાવો


સીધા આંખોથી આંખો મળાવવાથી કૂતરાઓ વધુ એગ્રેસિવ થાય છે. તેથી આવી પરિસ્થિતિમાં આઈ કોન્ટેક્ટને અવોઈડ કરો અને કૂતરાની સામે ન ઉભા રહીને ધીરેથી તેની આસપાસ થઈ જાઓ.

મુઠ્ઠી બાંધી લો
ખુદને પ્રોટેક્ટ કરવા માટે મુઠ્ઠી બાંધી લો. આવું કૂતરા માટે લડાઈ કરવા માટે નથી કરવાનું, બસ ખુદને આ રીતે પ્રોટેક્ટ કરવાનો છે.

કૂતરાને બીજા ઓબ્જેક્ટ તરફ દોરો
જો તમારા હાથમાં થોડો સામાન છે, તો તેને બીજા ડાયરેક્શનમાં ફેંકી દો. જેમ કે હાથમાં બોટલ છે, તો તેને બીજી ડાયરેક્શનમાં ફેંકી દો. અગર જો હાથમાં કંઈ ન હોય તો જમીન પરથી કંઈક ઉઠાવીને બીજા ડાયરેક્શનમાં ફેંકો. તેનાથી કૂતરાઓ તમે જે ચીજ ફેંકશો, તે તરફ જઈ શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment