પાર્કમાં ચાલી રહયું હતું પાઈપલાઈન નાખવાનું કામ, ખોદકામ વખતે મલીયુ કાઈક એવું કે બદલાઈ ગઈ કિસ્મત…

30

સ્પેનમાં બે વર્ષથી ચાલી રહયું હતું પાઈપલાઈન નાખવાનું કામ.અહિયાં ખોદકામ વખતે મજુરોને માળિયું કઈક એવું કે બધાની આંખો ખુલીજ રહી ગઈ.થયું એવું કે એમના હાથમાં ખજાનો લાગી ગયો હતો.

અહિયાથી માટીના મોટા-મોટા માટલા મળી આવિયા જેમાં તાંબા અને ચાંદીના હજારો સિક્કાઓ હતા.જયારે આ સિક્કાની એતિહાસિક રીતે ચકાસણી કરવામાં આવી ત્યારે ખબર પડીકે આ સિક્કાઓ 1600 વર્ષ જુના છે. ચોથી સતાબ્દીના રોમન કાળમાં આ સિક્કાનો ઉપયોગ કરવામાં આવતો હતો.તમને જાણીને નવાઈ લાગ્સેકે ત્યારે આ સીકાઓની કીમત હજારો કરોડ રૂપિયા હતી.

આ વાત બે વર્ષ પહેલાની છે.સ્પેનના ટોમાંરેસ શહેરના એક પાર્કમાં પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહયું હતું.પાઈપલાઈન નાખતી વખતે જમીન માંથી માટીના મોટા-મોટા માટલાઓ મળી આવિયા હતા.મજુરોએ જયારે આ માટલામાં જોયુંતો માટલાની અંદર જુના જમાનાના સિક્કાઓ ભરેલા હતા.અહિયાથી કુલ 19 માટલાઓ મળી આવિયા હતા જેમાંથી 10 એકદમ સહી-સલામત હતા.સિક્કાઓ તાંબા અને ચાંદીના હતા.આ સિક્કાઓનો કુલ વજન 600 કિલો હતો.

સેવીલે પુરાતન વિભાગનું માનવું છે કે આ સીક્કાઓને સેનિકો કે પછી અધિકારીઓને આપવા માટે અહિયાં રાખવામાં આવિયા હતા.આ સિક્કાઓ ઉપર રોમન સામ્રાજ્યના કોન્સ્ટનટાઈન અને મૈક્સીમિયાનના ચિત્રો બનેલા હતા.આવા સિક્કાઓ સ્પેનમાં કયારે પણ જોવા માલિયા ન હતા.પુરાતત્વ વિભાગનું કહેવું છે કે આ સિક્કાઓ એ સમયના છે જયારે યુરોપના ઘણા ભાગો માં રોમનું સાસન હતું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment