પાકિસ્તાનના PM ઇમરાન ખાને કરી આ વાત જયારે તેમને પૂછવામાં આવ્યું હાફીઝ સઈદ અને દાઉદ ઈબ્રાહીમ વિષે…

27

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહયું કે મેં જે કહયું છે હું એના પર કાયમ રહીશ જૂની વાતો માટે હું જવાબદાર નથી.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને એક વાર પાછી ભારત સાથે શાંતિ-વાર્તાલાપ ની વાત કરી. ઇમરાન ખાનને જયારે દાઉદ ઈબ્રાહીમ અને મુંબઈ હુમલાને અંજામ દેંવા વાળા હાફિજ સઈદ વિષે પૂછવામાં અવિયું ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહયું કે જૂની વાતો માટે હું જવાબદાર નથી.અને મેં જે કહિયુ એના ઉપર હું કાયમ રહીશ. જૂની વાતો માટે હું જવાબદાર નથી અમારે પણ સંસદ માં જવાબ આપવો પડે છે.એમણે એક વાર ફરી કહયું કે કશ્મીર મુદો પણ ઉકેલી સકાય છે.આતંકવાદી માટે અમારી જમીનનો ઉપયોગ અમારા હિતમાં નથી.એમણે કીધું કે એક બાજુથી પગલાઓ ભરવાથી કઈ થતું નથી.એમને હાફિજ સઈદ વિષે પૂછવામાં અવિયું ત્યારે ઇમરાન ખાને  કહયું કે 26/11નો મામલો હજુ કોર્ટમાં છે.કહી દઈએ કે દાઉદ અબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા એકપછીએક બોમ ધમાકાનો આરોપી છે.આ ધમાકામાં 257 લોકો મૃત્યુ પામીયા હતા અને 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ઇમરાન ખાને કહયું કે કશ્મીર મુદો ઉપર કહયું કે જો બને પક્ષ ઈછેતો બહુ શાંતિથી સમાધાન થઇ સકે છે. ઇમરાન ખાને ન્યુ-યોર્ક માં થયેલી UNGની વિષે કહયું કે જે રીતે આ બેઠક રદ થઈ એ વાત સારી નથી એમણે કહયું કે જે રીતે બેઠક રદ થી એના પરથી આવું લાગે છે કે કોઈ વાત કરવાજ નથી માંગતું.

ઇમરાન ખાને કહયું કે આપણે જૂની વાતો ભૂલીને આગળ વધવું જોઈએ.આતંકવાદ ઉપર કરેલ સવાલના જવાબ પર ઇમરાન ખાને કહયું કે પાકિસ્તાન થી આતંકવાદી ભારત નહિ પણ  કોઈ પણ  બીજા દેશ તરફ પણના હોવા જોઈએ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment