પાંચ બાળકોની માં પ્રેમી સાથે ફરાર, પત્ની ને શોધવા નીકળેલા પતિ સાથે પ્રેમી એ કર્યું કઈક આવું…

18

પાંચ બાળકોની માં પ્રેમી સાથે ફરાર થયાનો મામલો સામે આવ્યો છે. તેને શોધવા નીકળ્યા પતિ પર ધારદાર હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં લોકોએ યુવકને નજીક હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. પીડીતે પત્ની અને  તેના પ્રેમી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ગોવિંદપુરમ સ્થિત ઝુપડીમાં રહેવાવાળા યુવકના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા. ત્યાર બાદ બંને સાથે રહી રહ્યા હતા. પીડીતે જણાવ્યું કે તેની પત્નીના એક યુવક સાથે અવેધ સબંધ થઇ ગયા હતા. તેનો વિરોધ કર્યો તો તેની પત્ની દર વખતે ઝઘડો કરવા લાગી. શનિવારની સાંજે પત્ની પ્રેમી સાથે ફરાર થઈ ગઈ.

પતિ એ જણાવ્યું કે રાત્રે અંદાજે સાડા 10 વાગ્યે તે એનડીઆરએફ મેદાનની સામે ઓટો માંથી ઉતરીને પગપાળા જ તેમની શોધ કરી રહ્યો હતો કેમ કે તેની પત્ની ઓટોમાં જતી જોવા મળી. તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો તે ઉતરીઅને તેની પાછળ આવેલા વ્યક્તિએ તેના પર ધારદાર હથિયારથી જાનલેવા હુમલો કરી નાખ્યો. તેનો એક દાંત તૂટી ગયો. માથામાં ઘણી ઈજા થવાથી તે લોહીલુહાણ થઇ ગયો. પીડિત બેહોશ થઈને જમીન પર પડી ગયો. ત્યાંથી નીકળી રહેલા લોકોએ તેને હોસ્પીટલમાં દાખલ કરાવ્યો અને તેના બેહેનોઈને ઘટનાની જાણકારી આપવામાં આવી. કવિનગર થાણા ઇન્ચાર્જ રાજકુમાર શર્માએ જણાવ્યું કે સબુતના આધાર પર રીપોર્ટ નોંધીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment