શુક્રવારનો દિવસ કેટલો શુભ છે જાણવા વાંચો પંચાંગ

103

તા. ૨ અને શુક્રવારનું પંચાંગ

દિવસનાં ચોઘડિયાં : ૧. ચલ, ૨. લાભ, ૩. અમૃત, ૪. કાળ, ૫. શુભ, ૬. રોગ, ૭. ઉદ્વેગ, ૮. ચલ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. રોગ, ૨. કાળ, ૩. લાભ, ૪. ઉદ્વેગ, ૫. શુભ, ૬. અમૃત, ૭. ચલ, ૮. રોગ.

સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૭-૨૦ ૮-૦૮ ૧૮-૨૬
રાહુકાળ : દિવસે ક. ૧૦-૩૦ થી ૧૨-૦૦

રાજયોગ ક. ૧૨-૫૯થી, ચંદ્ર-શનિનો ત્રિકોણયોગ, ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ
વિક્રમ સંવત : ૨૦૭૪, મહા વદ બીજ, શુક્રવાર, તા. ૨-૦૨-૨૦૧૮.

વીર (જૈન) સંવત : ૨૫૪૪.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૧૩-માઘ.
પારસી માસ : શહેરેવર.
રોજ : ૨૦-બેહરામ.
મુસ્લિમ માસ : જમાદિ ઉલ અવ્વલ.
રોજ : ૧૫.
દૈનિક તિથિ : વદ બીજ ક. ૧૨-૫૪ સુધી.
ચંદ્ર નક્ષત્ર : મઘા ક. ૧૨-૫૯ સુધી પછી પૂર્વા ફાલ્ગુની.
ચંદ્ર રાશિ : સિંહ (આખો દિવસ).
જન્મ નામાક્ષર : સિંહ (મ.ટ.).
કરણ : ગર/વણિજ/ વિષ્ટિ.
યોગ : શોભન ક. ૧૯-૧૭ સુધી પછી અતિગંડ.

વિશેષ પર્વ : રાજયોગ ક. ૧૨-૫૯થી સૂર્યોદય સુધી. વિષ્ટિ (ભદ્રા) ક. ૨૩-૪૧થી શરૂ. * મહુવા બી.એ.પી.એસ.મંદિરનો પાટોત્સવ. * મહેસાણા સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ. * ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ. * ચંદ્ર-શનિનો ત્રિકોણયોગ. * કૃષિ જ્યોતિષ : વનવગડામાં વનસ્પતિ અવલોકન તથા કેસૂડાનાં ફૂલ આચ્છાદિત ખાખરાના વૃક્ષોના અભ્યાસ-અવલોકનને આધારે અંદાજ મૂકવામાં આવે છે. આચાર્ય વરાહ મિહિરે બૃહત્ સંહિતામાં આ અંગે ‘કુસુમલતા’ અધ્યાયમાં વિગતવાર માહિતી આપી છે.

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ  fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું લેન્ડમાર્ક અને પીનકોડ સાથે મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા Whatsapp કરો 08000057004  પર અમારા કસ્ટમર કેરમાં. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક પુસ્તક પર 15% DISCOUNT થી 25% DISCOUNT.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા ઈમેલ blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર…

ગુજરાતી પુસ્તકો ડિસ્કાઉન્ટ સાથે ખરીદો લિંક પર ક્લિક કરી http://www.dealdil.com/

Leave a comment