પંજાબમાં બહેને પોતાના સગા ભાઈ સાથે લગ્ન કર્યા, જેને પણ સાંભળીયુ તે રહી ગયા હેરાન,આ લગ્નની પાછળનું કારણ જાણી રહી જશો દંગ….

44

પંજાબમાં સબંધોને તાર-તાર કરીદે તેવી ઘટના સામે આવી છે.જેને પણ આ ઘટના વિષે સાંભળીયુ તે હેરાન રહી ગયું હતું.એક છોકરીએ પોતાના સગા ભાઈ સાથે લગ્ન કરી લીધા હતા.કેમ કે તેને ઓસ્ટેલિયા રહેવા માટે જવું હતું.લગ્ન પછી તેને નકલી પાસપોર્ટ બનાવ્યીયો અને ઓસ્ટેલિયા રહેવા માટે જતી રહી.એક મહિલાએ આ ઘટનાની જાણ પોલીસને કરી જેનાપછી આ આખી ઘટનાનો ખુલાશો થયો હતો.આ યોજનામાં ભાઈ-બહેનના ઘરના લોકો પણ મળેલા હતા.પંજાબના એક ગામમાં રહતી છોકરીને વિદેશમાં રહેવા માટે જવું હતું પરંતુ તેને વીજા નહોતા મળતા.

SBSને ઇન્સ્પેકટર જય સીહે કહયું કે “તપાસ મુંજબ અમને ખબર પડી કે છોકરીનો ભાઈ ઓસ્ટેલિયાનો નિવાસી છે અને તેની બહેને નકલી ડોક્યુમેન્ટ બનાવી અને મેંરેજ સર્ટિફિકેટ ગુરુદ્વારા માંથી કઢાંવી લીધું હતું અને ઓફિસેથી પાકું પણ કરવી લીધું હતું”

ઇન્સ્પેકટરે આ ઘટનામાં અગળ વાત કરતા કહ્યું કે “છોકરી અને તેના પરિવારના લોકોએ સામાજિક વ્યવસ્થા, કાનુન વ્યવસ્થા અને ધાર્મિક વ્યવસ્થાને છેતરી છે જેના લીધે તે વિદેશમાં રહી શકે.પરંતુ તે હવે ભાગી રહ્યા છે અને પોલીસથી બચી રહ્યા છે હજી કોઈને પણ પકડવામાં આવ્યા નથી.”

નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી છોકરી પોતાના ભાઈ સાથે ઓસ્ટ્રેલીયા જતી રહી છે.છોકરીનો ભાઈ ઓસ્ટ્રેલીયામાં જોબ કરે છે.પોલીસના કહીયા પ્રમાણે આ છેતરપિંડીની ખુબજ સંગીન ઘટના છે.આ છેતરપિંડીની ઘટનામાં છોકરીના આખા પરિવાર ઉપર કેશ કરવામાં આવ્યો છે.પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.ઇન્સ્પેકટર જય સિંહે કહયું કે “વિદેશ જવા માટે લોકો ઘણા પર્કારની છેતરપિંડી કરે છે.પરંતુ સગા બહિ બહેનના લગ્ન કરીને વિદેશ જવાની ઘટના પહેલી વાર સામે આવી છે.જેને સાંભળી બધા હેરાન છે.”

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment