પ્રેમી સાથે રહેવાની જિદ કરતી કિશોરી સાથે થયું કઈક આવું, જે જાણી રહી જાશો દંગ…

15

કોતવાલી સદર ક્ષેત્રના એક વિસ્તારમાં રહેનારી કિશોરીને યુવક બહેકાવીને પોતાની સાથે લઇ ગયો, પરંતુ હવે ફરી આવીને કિશોરી એની સાથે જ લગ્ન કરવાની વાત પર અડેલી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. શહેરના એક વિસ્તારમાં રહેતી કિશોરીને આગરા રોડ પર આવેલ એક ગામ નગલા ભોજાનો યુવક પોતાની સાથે લઇ ગયો.

પિતાની ફરિયાદ પછી કિશોરી અને આરોપી યુવકને પોલીસે પકડી લીધો. અહિયાં જ્યારે છોકરી સાથે પૂછપરછ કરવામાં આવી તો એ છોકરાના પક્ષમાં જ બોલી રહી છે. પિતા ઉપર પણ એ ખોટા આરોપ લગાવાનું છોડ્યું નથી. ઘણી સમજાવ્યા પછી પણ છોકરી સમજવા તૈયાર નથી. પોલીસ હવે એને કોર્ટમાં હાજર કરશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment