પરિક્ષામાં પાસ કરવાનું કહીને 19 વર્ષની વિધાર્થીની સાથે યૌન સબંધ બનાવવા માંગતો હતો આ પ્રોફેસર, ને પછી થયું કઈક આવું…

15

દક્ષિણ મુંબઈમાં આવેલી એક કોલેજના રસાયણ વિજ્ઞાનના પ્રોફેસરને પોતાની એક વિધાર્થીની સાથે કથિત રૂપથી યૌન સંબંધ બનાવવાની માંગણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.પોલીસે કહ્યું હતું કે પોતાની ફરિયાદમાં 19 વર્ષની વિધાર્થીનીએ આરોપ લગાવતા કહ્યું હતું પોર્ફેસરે મને કહ્યું હતું કે જો તું મારી સાથે યૌન સંબંધ બનાવે તો હું તને પરિક્ષામાં પાસ કરી દઈશ અને તારી હાજરીનો મુદો પણ જોઈ લઈશ.

પોલીસે કહ્યું હતું કે આરોપી પ્રોફેસર કોલેજમાં કરાર પર કામ કરે છે.ગામદેવી પોલીસ સ્ટેસનના અધિકારી ગોકુલસિંહ પાટીલે કહ્યું કે મહિલાએ પોલીશમાં ફરિયાદ લખવી અને સુક્રવારની રાતે ભારતીય દંડની ધારા 354 મુજબ પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી હતી.

દેશના ઘણા વિસ્તારો માંથી આવી ઘટનાઓ સામે આવે છે જેમાં પરિક્ષામાં પાસ કરી દેવાનું કહીને યૌન સંબંધ બનાવવાની માંગ કરવામાં આવે છે.અને આવું કરવાવાળા એવું જરા પણ નથી વિચારતા કે દેશમાં આવા કિસ્સામાં પકડાઈ જાય તો ઘણી આકરી સજા કરવામાં આવે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment