પતિના પગ દબાવી રહી હતી પત્ની, અને પછી કરી આવી હરકત…

78

સોશ્યલ મીડિયા પર હંમેશા કોઈને કોઈ વિડીયો વાયરલ થઇ જાય છે. હાલમાં જ એક એવું પતિ પત્નીનો એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા પછી તમારી હસી છુટવાની પાકું છે તે પાકું છે. આ વાયરલ વિડીયોમાં પત્ની પતિના પગ દબાવી રહી છે તેની સાથે જ એક એવી હરકત કરી નાખે છે જેને જોયા પછી તમારી હસી પર કાબુ નહિ રહે.

આ વિડીયોને ફેસબુક પર દેસી મારવાડી જોક્સે શેર કર્યો હતો. આ વિડીયોમાં તમે જોશો કે પત્ની પતિના પગ દબાવી રહી છે જેને જોયા પછી પહેલી નજરમાં તો તમને લાગશે પત્ની પતિની કેવી સેવા કરી રહી છે. તેની વચ્ચે પત્ની એવું કામકાજ કરી નાખે છે જેને જોયા પછી તમે હેરાન રહી જશો.

વીડીઓમાં તમે જોશો કે પત્ની પતિના પગ દબાવતા તેના ખીચ્ચામાંથી પૈસા કઢી રહી છે. ત્યારે વીડિયોના પાછળ ‘બહુત પ્યાર કરતે હે તુમકો સનમ’ ગાવાનું વાગી રહ્યું છે. જેને જોયા પછી તમે પણ આ કહેશો કે પત્નીની હાથની સફાઈ કાબિલિયત વખાણ કર્યા જેવા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment