પતિના મૃત્યુના 3 વર્ષ પછી પત્નીએ અપીયો બાળકને જન્મ, જાણો શું છે આખી ઘટના પાછળનું રહસ્ય…

37

એંક મહીલાએં તેના પતિના મૃત્યુના ૩ વર્ષ પછી બાળકને જન્મ અપીયો છે.સાંભળીને તમને નવાય લાગશે પણ આ એક સત્ય ઘટના છે.મહિલાના પતિનું મૃત્યુ ૩ વર્ષ પહેલા એક કાર એકસીડન્ટમાં થયું હતું.અને આ એકસીડન્ટના ૩ વર્ષ પછી સુપ્રિયાએં મુંબઈની જસલોક હોસ્પિટલમાં આ બાળકને જન્મ અપીયો હતો.

મીડિયાના રીપોર્ટ મુજબ આ કિસ્શો મહારાષ્ટ્રના મુંબઈનો છે.માર્કેટિંગ કન્સલ્ટન્ટ ગૌરોવ અને સુપ્રિયા જેનના લગ્નને 5 વર્ષ પુરા થઈ ચૂકયા હતા.પરંતુ તેમણે બાળકોનું સુખ માળિયું ન હતું. પતિ-પત્ની બનેની ઈચ્છા હતી કે એમના પણ બાળકો હોય પરંતુ બનેની કોશિશો નાકામિયાબ રહી હતી.આ પછી બનેએ નક્કી કર્યું હતું કે તે IVF તકનીક ની મદદ લેશે.આ વચ્ચેજ ઓગસ્ટ 2015માં એંક કાર એકસીડન્ટમાં ગોરવનું મૃત્યુ થઇ ગયું હતું.

પતિના મ્રત્યુના સમાચાર સંભાળીને સુપ્રિયાના જીવનમાં તુફાન અવિગ્યું હતું.પોતાના દુઃખને ઓછુ કરવા માટે સુપ્રિયાએં બ્લોગ લખવાનું ચાલુ કર્યું હતું.આ બ્લોગમાં પણ સુપ્રિયાએં પોતાના પતિની જૂની યાદો તાજી કરી હતી.ત્યાં સુધી કે સુપ્રિયાએ તેના પતિના મૃત્યના એંક દિવસ પહેલાની બધીજ વાતો લખી હતી.સુપ્રિયાએં લખિયું હતું કે “જે દિવસે તેમનું મૃત્યુ થયું તે દિવસે તેમણે પોતાના બીજા વેન્ચરનો લોગો ફાઈનલ કરીઓ હતો.તે ગામ જતા પહેલા ક્યારે પણ પોતાના માતા-પિતાના ઘરે જતા ન હતા પણ આ દિવસે ગયા હતા.”

પોતાના માતા-પિતા સાથે થોડોક ટાઇમ બેસીને તે પોતાના ભત્રીજા અને પોતાના વાહલા કુતરાને પણ માળિયા હતા.એને બનેને ખુબ વહાલ કરિયોને જતા-જતા બનેને કહયું કે તે જલ્દીજ એંક ખુશ ખબર સંભળાવશે.
પણ જયારે સુપ્રિયને પતિના મૃત્યુની ખબર મળી ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

આ પછી સુપ્રિયાએ નક્કી કર્યું કે તે પોતાના પતિના બાળકને જન્મ દેશે.આના માટે સુપ્રિયાએં IVFની મદદથી માં બનવા માટે એંક મોટા ડોક્ટરની મુલાકાત કરી.સુપ્રિયા માં તો બની ગય પણ આ માટે તેને ઘણો લાંબો સફર કરવો પડયો હતો.કેમ કે તેના પતિના મૃત્યુ પહેલા IVFની પ્રક્રિયા ચાલુ થઇ ગઈ હતી અને ડોક્ટરોએં તેના પતિના સ્પ્રમને સુરક્ષિત કરી લીધું હતું.

પરંતુ થોડાક સમય પછી સુપ્રિયાના પતિનું મૃત્યુ થઇ ગયું હતું.આ ઘટનાના લીધે સુપ્રિયને ઘણો આઘાત લાગીયો હતો.આ આઘાતમાંથી બહાર આવિયા પછી સુપ્રિયાએ IVFની મદદથી એંક બાળકને જન્મ અપીયો હતો.સુપ્રિયને આ ખુશ ખબર ત્યારે મળી જયરેતે બાલી માં હતી.કારણકે દરેક વર્ષે તેના પતિની પુણ્યતિથિ ઉપર સુપ્રિયા બહર જતી રહેતી હતી પરંતુ આ વખતે જયારેતે બહાર ગઈ ત્યારે તેને ફોન ઉપર આ ખુશ ખબર મળી હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment