પત્નીએ ચા-નાસ્તો આપવાની ના પાડતા, પતિએ કર્યું આવું કામ. જે જાણીને તમે રહી જશો દંગ…

8

મહારાષ્ટ્રના કોલ્હાપુર જીલ્લામાં એક 49 વર્ષના વ્યક્તિએ તેની 38 વર્ષની પત્નીની હત્યા કરી નાખી હતી.હત્યાનું કારણ જાણી કોઈ પણ હેરાન રહી જશે.પતિએ એટલા માટે પત્ની હત્યા કરી કેમ કે પત્નીએ ચા-નાસ્તો બનાવવાની ના પડી હતી.પોલીસે આ વાતની જાણકારી દીધી હતી.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આરોપી રમેશ ગાયકવાડએ નાયલોનની દોરી વડે પોતાની પત્ની મંગલની ગળું દબાવી હત્યા કરી નાખી હતી.આરોપીએ શનિવારે પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું હતું.મહારાષ્ટ્રથી 390 કિલોમીટર દુર શિરોલ તહસિલના કુરુદવાડમાં આ ઘટના બની હતી.

પોલીસના અધિકારીઓના કહ્યા મુજબ ગાયકવાડ અને મંગલ નાની-નાની વાતો માંથી બહુ મોટા ઝઘડા કરતા હતા.શનિવારે વાત ત્યારે બગડી ગય જયારે તેને પત્નીને નાસ્તો બનાવવાનું કહ્યું કેમ કે તેનું વ્રત હતું અને સાંજે ચા બનાવવાનું કહ્યું.

પરંતુ મંગલે ચા બનાવવાની ના પડી દીધી હતી ને પતી સાથે ઝઘડો કરવા લાગી હતી.આ પછી તે પોતાનો સમાન લ્હીને પોતાના પિયર નીકળી ગય હતી.મંગલ બસ સ્ટોપ ઉપર ઉભી રહી બસની રાહ જોઈ રહી હતી ત્યારે ગાયકવાડ ત્યાં પોચી ગયો અને તેને ઘરે પાછુ જવાનું કહ્યું હતું.

પોલીસના કહ્યા પ્રમાણે મંગલે ત્યાં પણ તેની સાથે ઝઘડો કર્યો હતો.આ વાત ઉપર ગાયકવાડને ગુસ્શો આવ્યો હતો અને તેને નાયલોનની દોરી વળે તેની પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment