પત્નીના મૃત્યુ પછી ડેડબોડી સાથે 6 દિવસ સુધી સુતો રહયો પતિ કારણ સંભાળીને દંગ રહી જશો…

42

જયારે પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારના સભ્યો જલ્દીથી રીતી-રીવાજો સાથે તતેના અંતિમ સંસ્કાર કરી દેતા હોય છે.દુનિયા બહારની બધા ધર્મ અને સંસ્કૃતિમાં આવોજ નિયમ છે.પરંતુ એક માણસે પોતાની પત્નીના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર તો ન કરીયા પરંતુ તેની ડેડબોડી બેડરૂમમાં રાખી 6 દિવસ સુધી તેની સાથે સુતો પણ હતો.

લંડનની આ ઘટના જયારે લોકોના કાન સુધી પહોચી ત્યારે લોકો દંગ રહી ગયા.લંડનના રસેલ ડેવિસને એંની પત્ની વેન્ડીની ડેડબોડી એના ઘર માં તો રાખી પરંતુ તેને પોતના બેડરૂમના બેડ પર સુવડાવી એટલુજ નહિ એં તેની પત્નીની ડેડબોડી સાથે વાતો પણ કરતો અને એંની બાજુમાં જ સુતો હતો. પરંતુ કેમ.???

વેન્ડી ૧૦ વર્ષથી સવાઈકલ કેન્સરથી પીડિત હતી.એંની છેલ્લી ઇછા હતી કે તે પોતાના ઘરમાં છેલ્લો સ્વાસ લે.એટલે મૃત્યુ સમયે તે ઘરેજ હતી.પરંતુ રસેલે એક ખાસ કામ માટે પુરા 6 દિવસ સુધી તેની પત્નીના અંતિમ સંસ્કાર ન કરીયા.

રસેલનું કહેવું છે કે તે લોકોના વિચાર અને અંતિમ સંસ્કારના નિયમોને ચુનોતી દેવા માંગે છે.એમણે કહયું કે “ જેવુ કોઈનું મૃત્યુ થાય, અટેલે અપણે તરતજ તેને જમીન ઉપર રાખી દઈએં છીએં.જે વ્યક્તિના સરીર સાથે અપણે પ્રેમ કરિઓ , મૃત્યુ થતાજ અપને તેને સરુર સાથે ખરાબ વર્તન કરવા લગિયે છીએં.” રસેલે કહયું કે તે જેટલો સમય તેની પત્નીની બાજુમાં રહયો તેટલો સમય તે ખુબ આનંદમાં રહયો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment