પત્નીના ઊંઘી ગયા પછી રોજ રાતે પતી કરતો હતો આવું શરમજનક કામ, ખરાબ થઇ ગઈ જિંદગી…

124

એક આશ્ચર્યજનક બાબત સામે આવી છે જેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. યુનાઈટેડ અરબ અમીરાતમાં એક વ્યક્તિ રોજ રાતે પોતાની પત્નીના ઊંઘી જવાની રાહ જોતો હતો અને જેવી જ તે ઊંઘવા માટે જતી તો તે એક શરમજનક કામ કરવા લાગી જતો હતો. આ ગુનો કરતા તે જરા પણ શરમ ન અનુભવતો. જયારે આ બાબત સામે આવી ત્યારે ખબર પડી કે તે આ કામ છેલ્લા ઘણા દિવસોથી કરે છે.

યુએઈના ફૂજૈરી શહેરની આ બાબત જયારે પોલીસ સ્ટેશનમાં પહોચી તો તે પણ હેરાન થઇ ગયા. હકીકતમાં, વાત એવી હતી કે આ વ્યક્તિ દરરોજ રાતે પોતાની પત્નીના મોબાઈલ સાથે છેડછાડ કરતો હતો. તે રોજ રાતે પોતાની પત્નીના મોબાઈલમાંથી તેની ફ્રેન્ડના ફોટોજ ચોરતો હતો. જયારે આ વાતની જાણ પત્નીની ફ્રેન્ડને થઇ તો તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી દીધી.

વ્યક્તિને એક વર્ષની જેલની સજાની સાથે એક હજાર દીરહામનો દંડ ફટકારવામાં આવ્યો છે. એજ નહી હવે તેની પત્નીએ પણ તેનાથી અલગ થવાનો ફેસલો લઇ લીધો છે અને તલાક માટે કોર્ટમા અરજી પણ કરી નાખી છે. વ્યક્તિએ પત્નીના મોબાઈલમાંથી તેની ફ્રેન્ડના અંગત ફોટોજ ચોરી કર્યા હતા.

પોલીસે વ્યક્તિની ધરપકડ કરીને જયારે આ સંબંધ વિશે પુછતાછ કરી તો તેને બધું સાચું સ્વીકારી લીધું. તેને પોલીસને જણાવ્યું કે જયારે તેની પત્ની રાતે ઊંઘી રહી હતી ત્યારે તેને ફોનમાંથી પત્નીના ફ્રેન્ડના ફોટોજ પોતાના ફોનમાં ટ્રાન્સફર કરી લીધા હતા. તેના પછી પોલીસે તેનો મોબાઈલ ચેક કર્યો તો આશ્ચર્ય થાય તેવી વાત સામે આવી. ફોનમાં એક કે બે નહી, પરંતુ ઘણા અંગત ફોટોજ સામે આવ્યા.

આ બાબતમાં વ્યક્તિને એક મહિનાની જેલની સજા આપવામાં આવી. તેમજ એક હજાર દીરહામનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે જ વ્યક્તિની પત્નીએ પણ કોર્ટમાં પતીને તલાક દેવાની માંગ કરી છે. છતાં પણ, મહિલાના પરિવારે તેને તલાક આપવાનો ફેસલો બદલી નાખવા માટે કહ્યું છે, પરંતુ તે ન માની.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment