પત્ની પિયરમાં રહેવા માંગતી હતી, તો પતિએ કર્યું આવું ખોફનાક કામ….

77

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં એવો હાદસો થયો જેને જાણીને દરેક માણસ હેરાન છે. અહિયાં એક નવા પરણેલા જોડા સાથે એક એઅવી ઘટના ઘટી ગઈ છે જે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલ છે. તમને જણાવી દઈએ કે, લગ્ન પછી પત્ની પિયરમાં રહેવા માંગતી હતી.

જણાવામાં આવી રહ્યું છે કે કોઈ વાતના કારણે બંનેમાં થોડા દિવસ પહેલા ઝગડો થઇ ગયો હતો. આ જ ઘટના પછી લોકો ઘણા આશ્ચર્યમાં છે. પોલીસે જણાવ્યું કે મામલો ઉભાવ થાણાક્ષેત્રના બીલ્થરા રોડ પર આવેલ કટરાનો છે.

ચકબંદી લેખપાલ અજય કુમારનું શવ બુધવારે બાથરૂમના દરવાજા સાથે લટકતું મળ્યું. પોલીસ અનુસાર, મિર્જાપુર જનપદના જમાલપુર નિવાસી અજય કુમાર ગયા એક વર્ષથી બીલ્થરા રોડમાં ચકબંદી લેખપાલના હોદ્દા પર કામ કરતા હતા અને પન્નાલાલ કટરામાં આવેલ એક મકાનમાં ભાડે રહેતા હતા.

પોલીસ ચૌકીના હેડ યોગેન્દ્ર સિંહે જણાવ્યું કે અજય થોડા દિવસો પહેલા પોતાની પત્નીની વિદાઈ કરાવવા સાસરે ગયો હતો પરંતુ મનમેળ ન હોવાના કારણે પત્નીએ આવવાની ના પાડી દીધી. સિંહે જણાવ્યું કે બુધવારે અજયએ પન્નાલાલ કટરામાં પોતાના મકાનમાં ગલેફાંસો ખાઈ લીધો. એમણે જણાવ્યું કે પોલીસે શવને પોતાના કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment