પત્નીથી વધારે કુતરાને પ્રેમ કરતો હતો પતિ, પછી ગુસ્સામાં આવીને પત્નીએ ભર્યું આ પગલું…

16

પટનાથી એવી ખબર આવી કે જેને દરેકને હેરાન કરી નાખ્યા. એક મહિલા પટનાના ગાંધી મેદાન સ્થિત મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા પહોચી. તે પોતાના પતિને કુતરાના કારણે છોડવા માંગે છે.

પટનાથી એવી ખબર આવી કે જેને દરેકને હેરાન કરી નાખ્યા. એક મહિલા પટનાના ગાંધી મેદાન સ્થિત મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા પહોચી. તે પોતાના પતિને કુતરાના કારણે છોડવા માંગે છે. તે પોતાના પતિને કુતરાના કારણે છોડવા માંગે છે. પતિ તેને કુતરાના કારણે મારે છે. તેમણે પોલીસની સામે કહ્યું કે, ‘હું જયારે પણ પાળીતા કુતરાને ભગાડવાનું કહું છે તો મારા પતી મને મારે છે. મારું મેડીકલ ચેકપ નથી કરવામાં આવતું અને મને બજારે જતા રોકવામાં આવે છે.

એજ નહિ, કુતરું ત્રણ વાર મહિલાને કરડી ચુક્યું છે. જેના પછી પત્નીએ પતિને કુતરાને ભગાડવાનું કહ્યું. પતિએ ના પાડીને તેને બહુજ માર માર્યો. બબાલ તે સમયે વધી જયારે પતિએ કુતરા માટે મહિલાને તલાક દેવાનો ફેસલો કરી લીધો. જેના પછી પોલીસે તેમના સબંધમાં દાખલ થયા અને કાઉનસલીંગ માટે પતિને મોકલ્યો.

ઓફિસરે કહ્યું, “અમારી સામે હાસ્યપ્રદ કેસ સામે આવ્યો છે કે પતિ કુતરા માટે પત્નીને છોડવા માંગે છે. પતીનું કહેવું છે કે જો તે જવા માંગે છે તો મને કઈ પણ પ્રોબ્લેમ નથી. પછી પતી અને પત્ની વચ્ચે સમાધાન થઇ ગયું. પતીએ વચન આપ્યું છે કે તે પત્નીને ક્યારે પણ માર નહિ મારે અને ક્યારે પણ તેને નહિ ધમકાવે.

મહિલાએ પોલીસ સ્ટેશનની એસએચઓ સ્મિતા સિન્હાએ કહ્યું, ‘મને આ ઘટના વિશે જરા પણ જાણ ન નથી. મારે આ ઘટના વિશે ચેક કરવું પડશે

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment