પેટ્રોલ પંપ પર રાખો આ 5 વાતોનું ધ્યાન -થઈ જશે ગાડીની એવરેજ ડબલ…

48

શું તમે જાણો છો કે પટ્રોલ પંપ વાળા કેવી રીતે લોકોની ખૂન-પસીના ની કમાણી સાથે ખોટું કરી રહયા છે..? ઉપરથી દિવસે-દિવસે મોંઘુ થતું પેટ્રોલ અને ડીજલ ભોલી-ભલી જનતાની કમર તોડી રહયું છે.આમાં શું કરવું જોઈએ એ અમે તમને આજે બતાવી રહયા છી.આનાથી તમને એક મોટો ફાયદો થશે.એક દમ સાચું, આજે અમે પટ્રોલ પંપ પર થતી ધોખાધડીની ટ્રીક વિષે તમને બતાવવા જઈ રહયા છીએ જેથી તમે સાવધાન રહો અને છેતરાવાથી બચી શકો.કેટલી વાર જાણતા-અજાણતાં તમે પણ આવિરીતે છેતરાઈ ગયા હસો.તો ચાલો જાણીએ એના વિષે.

અડધી ટાંકી હોય ત્યારેજ પેટ્રોલ ભરવામાં ફાયદો.

ઘણા ઓછા લોકો આ વાત જાણતા હશે કે ખાલી ટાંકીમા પેટ્રોલ ભરવાથી નુકસાન થાય છે.એનું કારણછે કે જેટલી ટાંકી ખાલી હશે, એટલીજ તેમાં હવા હશે.અને જો એવામાં તમે પેટ્રોલ ભરાવો તો હવાના કારણે પટ્રોલ ની માત્રા ઓછી થતી જાય છે.આ વાત પર લોકોનું ધ્યાન બહુ ઓછુ જાય છે.

જો મિટર ધીમે-ધીમે ચાલે તો સમજો કઈક જોલ છે.

પેટ્રોલ ભરાવતી વખતે જો મિટર વારે-વારે રોકાઈ જાય તો સમજી જાવ કે આ જોલનો સંકેત છે.આવી રીતે પેટ્રોલનું નુકસાન થાઇ છે.એટલા માટે જો કોઈ પેટ્રોલ પંપ ઉપર આવી મસીન હોય તો એવા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ના ભરાવો.કેમકે એમા તમરુ જ નુકસાન છે.

જો મીટર જીરોથી ચાલુ થાઇ તોજ પેટ્રોલ ભરાવો.

તમને વાતોમા લગાડીને પેટ્રોલ પંપકર્મી જીરોતો બતાવે છે.પરંતુ મીટરમા તમે માંગેલું પટ્રોલનુ મૂલ્ય સેટ નથી કરતા.આવી સ્થિતિમા સેલ્સકર્મી પટ્રોલ ભરતીવખતે તમારું નુકસાન કરી શકે છે.જોકે હવેતો ઘણા પેટ્રોલ પંપ ઉપર ડીજીટલ મીટર લગાવેલા હોય છે.આ મીટરમા તમે માંગેલું પેટ્રોલનુ ફિગર અને મૂલ્ય પેલાથીજ નાખેલું હોય છે. આનાથી પેટ્રોલ પંપકર્મીની મનમાંની અને ચીટીંગ ચાલતી નથી.

જો પેટ્રોલનું મીટર જડપથી ચાલેતો સમજો છે કઈક ગડબડ.

પટ્રોલ મીટરમા જીરો જોઈ ને નિશ્ચિત થવાનું છોડીદો કેમકે અહિયાં પણ સેલ્સકર્મીને તમને ધોકો દેવાનો મોકો મળી જાય છે.એટલા માટે આ જાણવું જરૂરી છે કે પટ્રોલ પંપ ઉપર રીડીંગ ક્યાં ડીજીટથી ચાલુ થાય છે.સીધું ૧૦,૧૫ કે 20 થી કે પછી મીટરનું રીડીંગ ઓછામાંઓછુ ૩થી ચાલુ થાય.જો ૩ થઈ વધુ થી ચાલુ થાય તો સમજી જજો કે આમાં તમારું જ નુકસાન છે.

બહુજ જડપ થી ચાલતા માસીનથી સાવધાન રહો.

પટ્રોલ ઓર્ડર કર્યું ને મીટર બહુજ જડપથી ચાલે છે તો સમજી જજો કે કઈક ગડબડ છે.પટ્રોલપંપકર્મી ને મીટરની સ્પીડ ધીમી  કરવાનું કહો.થઇ શકે કે મીટર જડપ થી ચાલવાથી તમરુ ખીચું પણ કાપાઈ જાઈ.

ગાડીમાં પેટ્રોલ ભરાવતી વખતે નજર તાકતી રાખો.

કાર વાળા જરૂર આ વાતનુ ધ્યાન રાખે કેમકે તે લોકો આના વધુ શિકાર બને છે.કાર વાળાને પટ્રોલ/ડીજલ ભરાવતી વખતે આ વાતનુ વધુ ધ્યાન રાખવું જોઈએ આના માટે તેમણે ગાડીની નીચે ઉતરીને પટ્રોલ ભરવું જોઈએ. કારણકે જો તમે નીચેના ઉતરોતો પેટ્રોલ ભરવા વાળા સેલ્સકર્મી આ વાત નો ફાયદો ઉઠાવે છે.પેટ્રોલ ભરાવતી વખતે ગાડીની બારે નીકળીને મીટરની બાજુમા ઉભા રહો અને સેલ્સકર્મીની બધીજ ગતિવિધિને જોવો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment