ફોટાઓમાં જુઓ બાલાકોટાનો આતંકવાદી કેમ્પ, અહિ તૈયાર થતા ખુખાર આતંકવાદીઓ…

29

ભારતીય વાયુ સેનએ મંગળવારે પાકિસ્તાનમાં આવેલા આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના સવથી મોટા શિબિરને નસ્ટ કરી નાખ્યું હતું.વાયુ સેનાના મિરાજ 2000 લડાકુ વિમાનની મદદથી આ આતંકી કેમ્પ ઉપર બોમ ફેકી વીસ્ફોટ હતા.

સુત્રો થી મળેલી જાણકારી મુજબ આ હુમલામાં 350 આતંકવાદી મારિયા ગયા હતા,ભારતીય વાયુ સેનાનો આ હુમલો એક્દમ જડપી અને ચોકશ હતો.

ભારતે પાકિસ્તાનની ખિલાફ ઘણા બધા સબૂતો એકઠા કરીયા છે.ભારત આ સબૂતોની મદદથી પાકિસ્તાનનું ગંભીર રહસ્ય બધાની સામે લઇ આવશે.

આ ટ્રેનીંગ કેમ્પને પાકિસ્તાનની ખુફીયા એજન્સી ISIની નજર નીચે ચાલવામાં આવતો હતા.આ કેમ્પ માં 250થી વધુ આતંકવાદીઓ ને ટ્રેનીંગ આપવા માં આવતી હતી.

આ એ જગ્યા છે જ્યાં આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના ખુખાર આતંકી તેયાર થતા હતા.સેનાએ આ કેમ્પના કાર્યકર્તા મોલાના અમ્મારને નિસાન બનાવીયો હતો.

આ જગીયાઓ ઉપર બીજા દેશો તરફ નફરત જગાવા માટે કેમ્પની અંદર બનેલી સીડી ઉપર અમેરિકા, યુકે,ઇજરાયલ જેવા દેશોના ઝંડા ચીતરવામાં અવીયા હતા.

આ ટ્રેનીંગ કેમ્પ 6 એકરમાં ફેલાયેલો હતો.આ કેમ્પ માં 500 થી 600 આતંકવાદી આરામથી રહી સકતા હતા.અને આ કેમ્પ માં એક સ્વીમીંગ પુલ અને એક ગન રેંજ પણ હતા.

ભારત પાકિસ્તાનને ઘણી વખત આતંકવાદીઓને લગતા સબુતો આપી ચૂકયું છે પરંતુ પાકિસ્તાને કયારે પણ કોઈ ઠોસ કાર્યવાહી કરી નથી.14મી ફ્ર્બૃવારીના દિવસે CRPFના કાફલા ઉપર હુમલો થયો હતો.આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.આ હૂમલ ની જાણ થતાજ સરકારે કહી દીધું હતું કે આ વખતે અમે ઠોસ કાર્યવાહી કરશું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment