પ્લાસ્ટીક માંથી બનશે પેટ્રોલ, એક વેજ્ઞાનિકે બનવી આવી અનોખી મશીન…

6

અપણે ઘણી વાર ઘણા લોકોને કહેતા સાંભળીય હશે કે પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરો. પ્લાસ્ટીકથી બનેલા વાસણો કે પછી પ્લાસ્ટીક માંથી બનેલી સામાન ભરવાની થેલી આ બધી વસ્તુઓ તમારા સવાસ્થ માટે બહુજ હાનીકારક છે.પરંતુ હમણાજ ફ્રાન્સના એક વૈજ્ઞાનાનીકે એવી મશીન બનવી છે જે તમારી સેહતતો નહિ પરંતુ તમારા ખીંચાનું ધ્યાન રાખશે.સંભાળીને થોડીક નવાઈતો લાગશે પરંતુ આવોજ કઈક દાવો છે ફ્રાન્સના ઈન્વેટર ક્રિસ્ટોફર નો.

પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાથી વાતાવરણને ઘણું નુકાસન પહોચે છે.આજ કારણથી સાઈનટીસ્ટો પ્લાસ્ટીકનો બેસ્ટ ઉપયોગ કઈ રીતે કરવો તેની ખોજમાં લાગી ગયા છે.વેજ્ઞાનિકો એવું કરવા માંગે છે કે સમુદ્રમાં ગયેલું પ્લાસ્ટીકને સાફ કરીને તેનો કઈક સારી જગ્યા ઉપર ઉપયોગ કરવામાં આવે.થોડાકજ સમય પહેલા ફ્રાન્સના એક વૈજ્ઞાનીકે આ સમસ્યાના હલ માટે એક સુજાવ અપીયો છે.

ફ્રાન્સના આ વિજ્ઞાનિક ક્રિસ્ટોફરનું કહેવું છે કે એમણે એક એવી મશીન બનવી છે જેની મદદથી એક કિલો પ્લાસ્ટીક માંથી એક લીટર પેટ્રોલ બનવી શકાશે.એટલુજ નહિ પરંતુ આ પ્રક્રિયામાં તમને ડીજલ અને કાર્બન પણ મળશે.

ક્રિસ્ટોફરનું કહેવું છે કે તેને એવી મશીન બનાવી છે જે પ્લાસ્ટીકને તોડીને પ્રવાહી ઇંધણમાં ફેરવવા માં સક્ષમ છે.આ ઇંધણને “ક્રીસલીશ” કહેવામાં આવે છે.આ પ્રક્રિયામાં પ્લાસ્ટીકના બીટ્સને 450 ડીગ્રી સુધી ગરમ કરવામાં આવે છે કારણકે આ ગરમીના લીધે પ્લાસ્ટીકને વિઘટિત કરવામાં આવે છે.આ પૂરી પ્રક્રિયામાં આ મશીન પ્લાસ્ટીકમાંથી એક તરલ પ્રવાહી બહાર કાઢે છે.આ તરલ પ્રવાહી 65 % ડીજલ હોય છે જેનો ઉપયોગ જનરેટર કે પછી બોટની મોટરમાં ઉપયોગમાં લહી શકાઈ છે.અહીજ 18 % પેટ્રોલ જેનો ઉપયોગ વીજળી ઉત્પન કરવામાં લહી શકાઈ છે. એટલુજ નહિ આ પછી જે 10% બચે છે તેનો ઉપયોગ હિટીંગ માટે અને 7% બચેલાનો ઉપયોગ કાર્બન ગેસ માટે થઈ શકે છે.

આ મશીન પ્લાસ્ટીકના અણુઓ ને તોડીને તેને હલકા હાઇડ્રોકાર્બનમાં બદલી નાખે છે.ક્રિસ્ટોફરેઆ ક્રીસલીશને વિકસાવવા માટે પ્રીયાવર્ણ સંગઠન “અર્થ વેક”ની સાથે કામ કરીને બનાવીયું છે.આ ટીમનું કહેવું છે કે અતીયારે આ મશીન દર મહીને ૧૦ ટન પ્લાસ્ટીકને ઇંધણમાં ફરેવી શકે છે.એક કિલો પ્લાસ્ટીક એક લીટર તરલ ઇંધણ બચાવે છે.આ વિકસિત દેશો માટે એક વરદાન સવરૂપ છે.જ્યાં પ્લાસ્ટીક અને મોંઘુ ઇંધણ બનેની કિમતો વિકસિત દેશો માટે મોટી સમસ્યા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment