પોલીસ અને CIAના 200 અધિકારીઓ એક ચેન સ્નેચરને પકડવામાં નિષ્ફળ નીવડ્યા…

2

રોહતક જીલ્લામાં બદમાશોની હિમ્મત એ હદ સુધી વધી ગઈ છે કે તેઓ વારદાતને અંજામ આપીને જતા પણ રહે છે અને પોલીસ તપાસ કરવાનો હવાલો દેતી રહી જાય છે. શહેરમાં બુધવારે સાંજે ચાર મહિલાઓના ગળામાંથી ચેન અને મંગલસૂત્ર જુટવી લેનારા એક બાઈક સવાર સ્નેચરને પકડવામાં જીલ્લા પોલીસ અને સિઆઇએના લગભગ ૨૦૦ પોલીસ અધિકારી નિષ્ફળ થયા છે. જણાવી દઈએ કે આ દરમિયાન આરોપી સીસીટીવીમાં પણ કેદ થઇ ગયો છે. છતાં પણ એસપીએ પોલીસ અધિકારીને બને એટલી વહેલી તકે ખુલાસા જાહેર કરવાની સુચના આપી છે.

ઘટના પછી એસપીએ અર્બન એસ્ટેટ સિવાય આર્ય નગર પોલીસ સ્ટેશન અને સીઆઈએની ત્રણ ટીમોને સ્નેચરને પકડવાની જવાબદારી સોપી છે. જણાવી દઈએ કે અર્બન એસ્ટેટ પોલીસ સ્ટેશન પર આશરે ૭૦, આર્ય નગર પોલીસ સ્ટેશન પર ૭૦ ના સિવાય સીઆઈએની ત્રણ ટીમોમાં લગભગ ૬૦ પોલીસ અધિકારી તૈનાત છે. તેના વિશે અર્બન એસ્ટેટના એસએચઓ નીરજ કુમારે જણાવ્યું કે સ્નેચરને પકડવા માટે જાણકારી આપવામાં આવે છે. સિઆઇએની ત્રણ ટીમો પણ તપાસમાં જોડાણી છે. ટુક સમયમાં બાબતનો ખુલાસો કરી નાખવામાં આવશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment