પ્રેમી ડોક્ટરની પત્નીને પ્રેમિકાએ કહ્યું ૧૦ લાખ લઇલે અને પોતાના પતિને છોડી દે, તો પત્નીએ જોરદાર જવાબ આપતા કહ્યું કઈક આવું…

29

ગુજરાતમાં એક ડોક્ટરની જિંદગીમાં બોલીવૂડ ફિલ્મ જુદાઈ જેવું સામે આવ્યું છે. બાળ રોગ વિશેષજ્ઞ ડોક્ટર ૧૦ વર્ષ પહેલાની પ્રેમિકાની ફરિયાદ પર દુષ્કર્મના આરોપમાં કાયદાકીય કાર્યવાહી સામનો કરી રહ્યા છે. આરોપીની પત્ની અને ડોક્ટરની ફરિયાદ કરનારી પ્રેમિકાનું કાયદાકીય પ્રક્રિયા દરમ્યાન આમનો સામનો થઇ ગયો. પ્રેમી ડોક્ટરની પત્નીનો સામનો થતા જ મોડલ રહેલ પ્રેમિકાએ કહ્યું ૧૦ લાખ રૂપિયા લઇ લો અને પોતાના પતિને છોડી દે. ડોક્ટરની પત્નીએ પણ જોરદાર જવાબ આપતા કહ્યું, તમે મારી પાસેથી ૨૦ લાખ રૂપિયા લઇ લો અને અમારી જિંદગીમાંથી દુર થઇ જાવ.

મોડલ પ્રેમિકાના બાળકના પિતા છે ડૉ. વિપુલ મિસ્ત્રી

સુરતના બાળ રોગ વિશેષજ્ઞ ડૉ. વિપુલ મિસ્ત્રી મુંબઈમાં મોડલિંગ કરનારી વડોદરાની ફરિયાદ કરનાર પ્રેમિકાના બાળકના પિતા છે. ફરિયાદ કરનારના લગ્ન સીએ સાથે થયા છે. આના ૧.૫ વર્ષના બાળકનો પિતા  સુરતનો વિપુલ મિસ્ત્રી છે. આ બંને ૧૧ વર્ષ પહેલા મૈટ્રોમોનિયલ સાઈટ્સ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. પછી એના લગ્ન સીએ સાથે થઇ ગયા તો તેણી વિદેશ રહેવા ચાલી ગઈ. એક બાળકીને જન્મ આપ્યો. થોડાક મહિના પહેલા મુંબઈ ફરી આવી. મુંબઈથી વડોદરા આવી ગઈ. અહિયાં ફરી પૂર્વ પ્રેમી સાથે મળવાનું શરૂ થઇ ગયું. બાળકનો જન્મ થયો. જન્મના ૪ મહિના પછી મહિલાના પતિને શંકા થઇ કે આ બાળક એનું નથી. ઓગસ્ટ ૨૦૧૬માં બંને દંપતી વચ્ચે એક સોદો થયો કે ડોક્ટર આ નવજાત બાળકના ગુજારા માટે દરેક મહીને થોડી રકમ આપશે પરંતુ આની માં સાથે કોઈ સંબંધ નહિ રાખે. ડોક્ટર વિપુલ મિસ્ત્રી પોતાની આ વાતોમાંથી મુકરી ગયા. બાળકનો ખર્ચ આપવામાં પણ આનાકની કરવા લાગ્યો.

આરોપી ડોક્ટર બોલ્યા કોર્ટ પરમીશન આપે તો પુત્ર દત્તક લેવા તૈયાર

દુષ્કર્મનું આરોપ વેઠી રહેલા બાળ રોગ વિશેષજ્ઞ ડૉ. વિપુલ મિસ્ત્રીએ સયાજી હોસ્પિટલ વડોદરાના ડોકટરો સાથેની વાતચીતમાં બાળક દત્તક લેવાની તૈયારી બતાવી છે. એને કહ્યું કે બાળકના જન્મ પછી તે દર મહીને ૧૦૦૦૦ રૂપિયા આપતો હતો. આ વાત બંને પક્ષ વચ્ચે નક્કી થઇ હતી. એક વર્ષ પહેલા બાળક સ્કુલે જવા લાગ્યું તો ૧૦ની બદલે વધારે રૂપિયાની માંગ કરવામાં આવી. મારા પોતાના પરિવારની આર્થિક જરૂરિયાતોના કારણે વધારે પૈસા આપવાની ના પાડી દીધી. કોર્ટ પરમિશન આપે તો હું અને મારી પત્ની બાળકને દત્તક લેવા માટે તૈયાર છીએ. છતાંપણ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી દીધી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment