પ્રેમી બીજી છોકરી સાથે કરી રહ્યો હતો સગાઇ, પ્રેમિકાએ ધમાલ મચાવીને તોડી નાખી પ્રેમીની સગાઈ…

11

આરોપ લગાવ્યો કે યુવક સાથે તેનો છ વર્ષથી પ્રેમ સબંધ છે અને હવે દગો દઈને બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. ધમાલની ખબર જાણીને પહોચેલી પોલીસે બંને પક્ષોને સમજાવીને શાંત કરાવ્યો. બાદમાં યુવતીની માં તેને સમજાવીને ઘરે લઇ ગઈ. ત્યાં, ધમાલ બાદ છોકરી પક્ષના લોકો લગ્નથી ઇન્કાર કરીને ચાલ્યા ગયા.

ચીલુઆતાલ, વિશુનપુર નિવાસી એક યુવકના લગ્ન જંગલ ડુંમરીમાં રહેવાવાળી યુવતી સાથે નક્કી થયા. રવિવારે બંને પક્ષ દુર્ગા મંદિરમાં સગાઇ માટે પહોચ્યા હતા. કાર્યક્રમ શરુ જ થયો હતો કે ત્યાં એક યુવતી આવી અને ધમાલ કરવા લાગી. આરોપ લગાવ્યો કે યુવકની સાથે તેનો છ વર્ષથી પ્રેમ સબંધ છે. તે વચ્ચે એકબીજાથી ઘણા નજીક આવી ચુક્યા છે. મંદિરમાં લગ્ન પણ કરી ચુક્યા છે. યુવકને તે પોતાનો પતિ માની ચુકી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment