પ્રાવેટ પાર્ટમા વિદેશી કરન્સી સંતાડી પિતા-પુત્ર કરતા હતા તસ્કરી…

13

દિલ્હીમાં એરપોર્ટ ઉપર ઉભેલા વિમાનમાં જયારે પિતા-પુત્રની તલાસી લેવામાં આવી ત્યારે પ્રાવેટ પાર્ટમા સંતાડીને લઇ જતા વિદેશી રૂપિયા આવિયા સામે.આ ઘટના દિલ્હીના ઇન્દિરા ગાંધી અંતરરાષ્ટ્રીય એરપોર્ટની છે.

વિદેશી રૂપિયાની તસ્કરીનો એક અજીબ મામલો સામે આવીયો છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી અંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર 68 લાખ રૂપિયાની વિદેશી કરન્સીની સાથે પિતા-પુત્ર પકડાઈ ગયા હતા.લગભગ 30 લાખ રૂપિયાની કરન્સી એમણે પોતાના પ્રાવેટ પાર્ટમા સંતાડી રાખી હતી જે કસ્ટમ અધિકારીએ પકડી લીધી હતી.

દિલ્હી એરપોર્ટ ઉપર કસ્ટમ અધિકારીને સુચના મળી કે મુંબઈ થી હોંગ કોંગ જતી ફ્લાઈટમાં વિદેશી રૂપિયાની તસ્કરી થઇ રહી છે.ત્યારે દિલ્હી એરપોર્ટ ઉપર ઉભેલા વિમાનમાંજ બને પિતા-પુત્રની તલાશી લેવામાં આવી હતી.તલશી લેતી વખતે કસ્ટમ અધિકારીને પ્રાવેટ પાર્ટમા સંતાડીને લઇ જવાતી વિદેશી કરન્સી મલી.

રસ્તા વચ્ચે મળી વિદેશી કરન્સીની

કસ્ટમ અધિકારીના કહીયા મુજબ, પકડાઈ ગયેલા બને પિતા-પુત્ર એર-ઇન્ડિયાની ફ્લાઈટમાં મુંબઈથી ચડીયા હતા. રસ્તા વચ્ચે એમને બીજા એક મુસાફરે આ વિદેશી કરન્સી આપી હતી.એમાં 74 હાજર યુરો, 13 હાજર અમેરિકી ડોલર અને 2400 હોંગ કોંગ ડોલર હતા.મુંબઈથી આ ફ્લાઈટ દિલ્હી થઇને હોંગ કોંગ જવાની હતી.

જુગાર અને મોજ-શોખની લત હતી

પૂછતાછમાં પકડાઈ ગયેલા પિતા-પુત્રએ કહયું કે એમને જુગાર અને મોજ-શોખની લત લાગી ગય હતી.અમણે ઘણા રૂપિયા ઉધારી પર પણ લીધા હતા. ઉધાર દેવા વાળાએ અમને વિદેશી કરન્સી આપીને કહયું હતું કે તમે હોંગ કોંગ જાઓ અને ત્યાંથી મારા માટે ગોલ્ડ લેતા આવો. એના લીધે અમે આ તસ્કરીના દલદલમાં પડિયા હતા.કોઈ ને શક નો થાઈ એના, માટે અમે લોકો વિદેશી કરન્સીને પ્રાવેટ પાર્ટમા સંતાડી ને લઇ જતા હતા.

પહેલા પણ થઇ ચુકી છે આવા પ્રયત્નો

ઓક્ટોમ્બર 2017 માં મુંબઈના એક એરપોર્ટ ઉપરથી ભારતથી તસ્કરી ના માધ્યમથી વિદેશી કરન્સી લઇ જવાની અને દુબઈથી સોનાની તસ્કરીનો મામલો સામે આવીયો હતો આ મામલા માં ૩ લોકોને અરેસ્ટ કરવામાં આવિયા હતા જેમાં 2 મહિલાઓ પણ સામેલ હતી.એમની પાસેથી 72 લાખની કીમતના 7100 ડોલર અને 85 હાજર યુરો પકડાઈ ગયા હતા.આ લોકો પણ પોતાના પ્રાવેટ પાર્ટમા વિદેશી કરન્સી સંતાડીને લઇ જતા હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment