પતિના અફેર વિશે સાંભળીને ઘરવાળીને આવ્યો ગુસ્શો, ઉઠાવ્યું ચાકુ અને કાપી નાખ્યું પ્રાઇવેટ પાર્ટ…

23

પતિ પત્નીનો ઝઘડો ક્યારેક ને ક્યારેક વિશાળ રૂપ ધારણ કરી લે છે કે કોઈ વિચારી પણ શકતું નથી. પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા હમેશા સામે આવતા રહે છે પણ હાલમાં જજ એક એવો મામલો સામે આવ્યો છે જે બિલકુલ અજબ ગજબ છે. ખબર એ છે કે પોતાના પતિનું કોઈ બીજી મહિલા સાથે અફેયરની ખબર પડતા જ પત્નીએ તેને એવી સજા આપી કે જેના વિશે તમે વિચારી પણ શકતા નથી. પહેલા મહિલાએ પોતાના પતિને ઉતેજીત કર્યો અને પછી ધારદાર ચાકુથી તેનું અંગત અંગ કાપી લીધું. ફક્ત આટલું જ નહિ પણ પત્ની ગુસ્સામાં આવીને તે અંગને બારીની બહાર પણ ફેકી દીધું.

હકીકતમાં આ મામલો થાઇલેન્ડનો છે. મિરર યુકેની ખબરના અનુસાર 24 વર્ષીય કરુણા સનુસને પોલીસને ખુદ જણાવ્યું કે જયારે તેને પોતાના પતી વિશે ખબર પડી કે તે બીજી મહિલા સાથે અવેધ સબંધમાં છે તો તેને ખુબ જ ગુસ્સો આવ્યો. તેને નક્કી કરી દીધુ કે તે તેના પતિને સજા આપશે. તેને પોલીસને જણાવ્યું કે પહેલા તો તેને પોતાના 40 વર્ષીય પતિ સીરીપનના સુવાની રાહ જોઈ. પછી તેને ઉતેજીત કરીને 12 ઇંચ મોટા ચાકુથી પોતાનું નીજી અંગ કાપી લીધું.

ત્યાર બાદ કરુણાએ પોતાની બેડરૂમની બારીમાંથી પતિનું કાપેલું અંગત અંગ ભાર ફેકી દીધુ જેથી તે કોઈના હાથ ન લાગે. જયારે પતિ સીરીપન લોહીથી લથપથ પોતાના રૂમમાં પડ્યા રહ્યા. તેના પડોશીઓએ સીરીપણના ચીસ પદ્વનની અવાજ સાંભળીને પોલીસને તરત જ ફોન લગાવ્યો.

જયારે પોલીસે કપાયેલા અંગત અંગને શોધીને તેને બરફના ડબ્બામાં રાખવામાં આવ્યું અને ડોક્ટરને તેને બીજીવાર જોડવાનું કહ્યું. પરંતુ ડોકટરે આ કાર્યને અસંભવ જણાવ્યું. સીરીપનને નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે અને કરુણાને પોલીસને ગિરફ્તાર કરીને હિરાસતમાં લઇ લીધી છે. તમને જણાવી દઈએ કે કરુણા મૂળરૂપથી કંબોડીયાની રહેવાવાળી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment