પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનો, કોઈની માતા રડી રડીને બેભાન છે, તો કોઈ જવાનની બે મહિનાની દીકરી છે…

56

કાશ્મીરના પુલવામા 40 જવાન શહીદ, તે હંમેશા આપણને પ્રેરિત કરતા રહેશે

જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલામાં આપણા 40 જવાન શહીદ થયા છે. તેમાંથી 12 ઉત્તર પ્રદેશના, 4 પંજાબના, 5 રાજસ્થાનના અને મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળના બે બે અને આ સિવાય હિમાચલ, મધ્યપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, કેરળ અને અસમના એક એક જવાન શહીદ થયા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment