પુરુષના પેટ માંથી નીકળ્યું મહિલાનું અંગ, ડોકટરો જોઇને રહી ગયા દંગ. -જણો શું છે પૂરી ઘટના…

32

વિજ્ઞાનાને એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી છે જેના લીધે મોટાભાગના રોગોના સરળતાથી ઈલાજ થહી શકે છે.પરંતુ અહિયાં મશીન સાથે પણ છેતરપિંડી થઈ છે.કહેવાય છે કે વિજ્ઞાન સાથે કોઈ પણ છેતરપિંડી કરી શકતું નથી. પરંતુ ઉતર પ્રદેશના હરદોઇ જીલ્લામાં એક 50 વર્ષના વ્યક્તિ સાથે આવી ઘટના ઘટી ગઈ કે જે સાંભળીને તમારું મગજ ચક્રર ખાય જશે.

ઉતર પ્રદેશના હરદોઇ જીલ્લામાં રહેતા 50 વર્ષના શરીફ અલીના પેટમાં કયારેક-ક્યારેક દુખાવો થતો હતો.અને આ દુખવા ઉપર દુખાવો દુર કરવાની દવાનો પણ કોઈ ફાયદો થતો ન હતો.તો ક્યારેક કોઈ દવાથી દુખાવો દુર પણ થતો હતો.

શરીફ અલીને લાગ્યું કે પેટમાં હર્નિયાના કારણે આ દુખાવો થાય છે.જ્યારે પેટનો દુખાવો સહન ન થઇ સકે તેવો થઇ ગયો ત્યારે તે હરદોઇના એક હોસ્પિટલમાં ઈલાજ માટે ગયા.જયા દુખાવાના મૂળ કારણ સુધી પહોચવા માટે ડોક્ટરોએ ઘણા ટેસ્ટ કર્યા.આ ટેસ્ટમાં તબીબી વિશ્વમાં હેરાન કરીદે તેવી ઘટના સામે આવી હતી.

કહેવામાં આવે છે કે હર્નીયાનું ઓપ્રેસન કરાવા આવેલા સરિફ અલીના પેટમાંથી મહિલાનું પ્રજનન અંગ માળિયું હતું.ડોકટરોને આ વાતની ખબર ત્યારે પડી જયારે સરિફ અલીનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું.આ પછી ડોક્ટરોએ સરિફ અલીનું સુરક્ષિત ઓપ્રેસન કરી મહિલા પ્રજનન અંગને અલગ કરી નાખીયુ હતું.ડોક્ટરોના કહીય પ્રર્માણે તેમેણે આવો કીસ્શો પહેલી વાર જોયો છે.

આ પહેલા 1939માં આવો દુર્લભ કેસ નોંધવા માં આવ્યો હતો.હરદોઇ જીલ્લાના સેઠ નવલ કિશોર ઉર્મિલા દેવી હોસ્પિટલમાં ભરતી સરિફ અલીનો કેશ તબીબી વિશ્વના ઇતિહાસમાં પોતે જ અનન્ય છે.સરિફ અલી પોતાના પેટના દર્દ માટે હર્નિયાનું ઓપ્રેસન કરવા માટે આ હોસ્પીટલના ડોકટર વિનીત વર્મા પાસે આવ્યા હતા.

હર્નિયાના ઓપ્રેસન દરમિયાન ડોક્ટર વિનીત વર્માએ સરિફ અલીના પેટનું અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું તો ડોક્ટર વિનીત હેરાન રહી ગયા જયારે તેમણે સરિફ અલીના પેટમાં મહિલાનું પ્રજનન અંગ જોયું.ડોક્ટરોના કહીય પ્રમાણે આને પર્સિસ્ટન્ટ મ્યુલરિયન ડક્ટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે જે ખૂબ દુર્લભ બીમારી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment