રાજસ્થાનની વેરાન ધરતીમાંથી મળિયું સોનું, જણો ક્યાં-ક્યાંથી મળિયું કેટલું સોનું….

40

રાજસ્થાનમાંથી એક સોનાના ભંડારની ખબર પડી છે.જેના પછી ચારે બાજુ આવાત ફેલાઈ રહી છે.ભારતીય ભુવેજ્ઞાનીક ના એક સર્વે પર થી રાજસ્થાનના બાંસવાડા, ઉદયપુરમાંથી 11.48 કરોડ ટન સોનાનો ભંડાર મળીયો છે.

ભારતીય ભુવેજ્ઞાનીક સર્વેના પ્રમુખનિર્દેશક એન. કુટુમ્બા રાવએ સુક્રવારે એક સંમેલનમાં આ જાણકારી આપી હતી.એમણે કહ્યું કે રાજસ્થાનમાં સોનાની ખોજમાં નવી સંભાવનાઓ સામે આવી છે. ઉદયપુર અને બાંસવાડા જીલ્લાના ભુકીયા ડ્ગોચામાં સોનાના ભંડાર મળિયા છે.

એમણે કહ્યું કે રાજસ્થાનમાં 35.65 કરોડ ટન લીડ ઝીંકના સંસાધન રાજપુર દરીબા ખનીજ પટ્ટીમાં મળિયા છે.આ સિવાય ભીલવાડા જીલ્લાના સલામપુર અને તેની આજુ-બજુની જગ્યા માંથી લીડ ઝીંકના ભંડાર મળિયા છે.

રાવના કહ્યા પ્રમાણે વર્ષ 2010થી લહીને આત્યાર સુધીમાં 8.11 કરોડ ટન તાંબાના ભંડારની શોધ થઇ ચુકી છે.જેમાં તાંબાનું સ્તર0.38% છે.એમણે આગળ કહ્યું કે રાજસ્થાનના સિરોહ જિલ્લાના દેવાના ફ્લીટમાં,સાલીયોના ફ્લીટમાં અને બાડમેર જીલ્લાના સીવાના વિસ્તારોમાં બીજા ઘણા ખનીજોની શોધ ચાલી રહી છે.

એમણે વધુમાં કહ્યું હતું કે આ પ્રદેશમાં અબરખ, પોટાશ અને ગ્લુકોનાઈટનની શોધ માટે નાગોંર,ગંગાપુર,માધાપુરમાં ઉત્ખ્લનનું કામ ચાલી રહ્યું છે.આ જિલ્લાઓમાં પોટાશ અને ગ્લુકોનાઈટના ભંડાર મળવાથી ભારતમાં બહારથી મંગાવતા ખનીજ પરની નિર્ભરતા પૂરી થઈ જશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment